SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ તેત્રિશ બોલ ૨૨૧ ભય થાય છે તે. ૨ પરલોક ભય : દેવ તિર્યંચથી ભય થાય તે. ૩ આદાન ભય : ધનથી ભય થાય તે. ૪ અકસ્માત ભય : છાયાદિ દેખી ભય થાય તે. ૫ વેદના ભય : દુઃખથી ભય થાય તે. ૬ મરણથી ભય થાય તે. ૭ અપયશ ભય અપકીર્તિથી ભય થાય તે. આઠ પ્રકારે મદ મદ, ૪ રૂપ મદ, ૫ ૮ ઐશ્વર્ય મદ, - - ૧ જાતિ મદ, ૨ કુલ મદ, ૩ બલ તપ મદ. ૬ શ્રુત મદ, ૭ લાભ મદ કથા નવ પ્રકારે બ્રહ્મચર્ય ગુપ્તિ - ૧ સ્ત્રી, પશુ, પંડક રહિત આલય (સ્થાનક) માં રહેવું, ઉંદર બિલાડીના દૃષ્ટાંતે. ૨ મનને આનંદ આપે તેવી ને કામ રાગને વૃદ્ધિ કરે તેવી સ્ત્રી સાથે વાર્તા ન કરવી, લીંબુ-રસના (જીભ) ને દૃષ્ટાંતે. ૩ સ્ત્રીના આસને બેસવું નહિ તેમજ સ્ત્રી સાથે સહવાસ કરવો નહિ. કોળાની ગંધે કણીકનો વક જાય તે દૃષ્ટાંતે. ૪ સ્ત્રીનાં અંગ અવયવ તેમ તેની સુરચના ને તેનું બોલવું, નિરીક્ષણ વગેરેને, વિષય રાગ દૃષ્ટિથી જોવું નહિ. સૂર્ય - ચક્ષુના દૈષ્ટાંત. ૫ સ્ત્રી સંબંધી કૃજિત, રૂદન, ગીત, હાસ્ય, આક્રંદ વગેરે સંભળાય તે ભીંત કે દિવાલના અંતરે નિવાસ નહિ કરવો, લાખ અગ્નિના દૃષ્ટાંતે. ૬ પૂર્વગત સ્ત્રી સંબંધી ક્રીડા, હાસ્ય, રતિ, દર્પ, સ્નાન, સાથે જમવું વગેરે યાદ કરવું નહિ, સર્પના ઝેરના દૃષ્ટાંતે. ૭ સ્વાદિષ્ટ તેમ મજબૂત પ્રણિત આહાર કરવો નહિ. ત્રિદોષીને કૃતના દૃષ્ટાંતે. ૮ મર્યાદાકાળે ધર્મયાત્રા નિમિત્તે જોઈએ તેથી વધારે આહાર કરવો નહિ. કાગળની કોથળીમાં નાણાંને દૃષ્ટાંતે. ૯ શરીર સુંદર ને વિભુષિત લાગે તેવી શૃંગાર - શોભા કરવી નહિ. ગરીબનાં રત્નને દૃષ્ટાંતે. ૧. પંડક – નપુસંક - -
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy