SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ પ્રકારે ગુણિ-૧ મન ગુણિ, ૨ વચન ગુમિ, ૩ કાય ગુપ્તિ. ત્રણ પ્રકારે શલ્ય. ૧ માયા શલ્ય, ૨ નિદાન શલ્ય, ૩ મિથ્યા-દર્શન શલ્ય. ત્રણ પ્રકારે ગર્વ ૧ ઋદ્ધિગર્વ, ૨ રસગર્વ ૩ શાતાગર્વ. ત્રણ પ્રકારે વિરાધના, ૧ જ્ઞાન વિરાધના. ૨ દર્શન વિરાધના, ૩ ચારિત્ર વિરાધના. ચાર પ્રકારે કષાય - ૧ ક્રોધ કષાય, ૨ માન કષાય, ૩ માયા કષાય, ૪ લોભ કષાય, ચાર પ્રકારે સંજ્ઞા, ૧ આહાર સંજ્ઞા, ૨ ભય સંજ્ઞા, ૩ મૈથુન સંજ્ઞા, ૪ પરિગ્રહ સંજ્ઞા, ચાર પ્રકારે કથા, ૧ સ્ત્રી કથા, ૨ ભત્ત કથા, ૩ દેશ કથા, ૪ રાજકથા. ચાર પ્રકારે ધ્યાન, ૧ આર્ત ધ્યાન, ૨ રૌદ્ર ધ્યાન, ૩ ધર્મધ્યાન, ૪ શુકલ ધ્યાન. પાંચ પ્રકારે ક્રિયા - ૧ કાયિકી ક્રિયા, ૨ આધિકરણિકી ક્રિયા, ૩ પ્રાàષિકી ક્રિયા, ૪ પારિતાપનિકી ક્રિયા, ૫ પ્રાણાતિ પાતિકી ક્રિયા, પાંચ પ્રકારે કામ ગુણ. ૧ શબ્દ, ૨ રૂ૫, ૩ ગંધ, ૪ રસ, ૫ સ્પર્શ. પાંચ પ્રકારે મહાવ્રત, ૧ સર્વ પ્રાણાતિપાતથી વિરામ, ૨ સર્વ મૃષાવાદથી વિરામ, ૩ સર્વ અદત્તથી વિરામ, ૪ સર્વ મૈથુનથી વિરામ, ૫ સર્વ પરિગ્રહથી વિરામ. પાંચ પ્રકારે સમિતિ, ૧ ઈર્ષા સમિતિ, ૨ ભાષા સમિતિ, ૩ એષણા સમિતિ, ૪ આદાન ભંડમત્ત નિક્ષેપના સમિતિ, ૫ ઉચ્ચાર પ્રશ્રવણ-ખેલ, જલ, લેખ વગેરેને પરિઠવવાની સમિતિ. પાંચ પ્રકારે પ્રમાદ, ૧ મદ્ય ૨ વિષય ૩ કષાય, ૪ નિંદ્રા, ૫ વિકથા. છ પ્રકારે જીવનિકાય - ૧ પૃથ્વીકાય. ૨ અપકાય, ૩ તેજસકાય, ૪ વાયુકાય, ૫ વનસ્પતિકાય, ૬ ત્રસકાય. છ પ્રકારે વેશ્યા, ૧ કૃષ્ણલેશ્યા, ૨ નીલલેશ્યા; ૩ કાપોતલેશ્યા, ૪ તેજે-લેશ્યા, ૫ પાલેશ્યા, ૬ શુકલેશ્યા. સાત પ્રકારે ભય, ૧ આલોક ભય : મનુષ્યને મનુષ્યથી
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy