________________
શ્રી ગુણસ્થા દ્વારા
૨૧૭ છદ્દે ગુણ૦ ૨૭ હેતુ તે ૧૩ કષાય (સંજવલનનો ચોક અને નવ નોકષાય)અને ૧૪ જોગ (કાર્મણ વર્જીને)એવું ૨૭
સાતમે ગુણ૦ ૨૪ હેતુ તે ૧૩ કષાય અને ૧૧ જોગ (૪ મનનાં, ૪ વચનનાં, ૧ ઔદારિક, ૧ વૈક્રિય અને ૧ આહારક)એવું ૨૪.
આઠમે ગુણ૦ ૨૨ હેતુ તે ૧૩ કષાય અને ૯ જોગ (૪ મનનાં, ૪ વચનનાં ૧ ઔદારિક)એવં ૨૨.
નવમે ગુણ૦ ૧૬ હેતુ તે ૭ કષાય (૪ સંજવલનનાં, ૩ વેદ) અને ૯ જોગ. એવું ૧૬.
- દશમે ગુણ૦ ૧૦ હેતુ તે ૧ સંજવલનનો લોભ અને ૯ જેગ. એવં ૧૦.
અગીયારમે તથા બારમે. ૯ હેતુ તે ૯ જોગ.
તેરમે ગુણ૦ ૭ હેતુ તે, જોગ (૨ મનનાં, ૨ વચનનાં, ઔદારિક, ઔદારિક મિશ્ર અને કાર્પણ કાર્ય યોગ) એવં ૭.
ચૌદમે ગુણ૦ હેતુ નથી. અબંધક છે.
બીજો દંડક દ્વાર. પહેલે ગુ૦ ૨૪ દંડક, બીજે ગુણ૦ ૧૯ દંડક, તે પ સ્થાવરના વર્યા. ત્રીજે ચોથે ગુણ૦ ૧૬ દંડક તે ૩ વિકલેંદ્રિય વર્યા. પાંચમે ગુણ૦ ૨ દંડક, સંજ્ઞીમનુષ્ય સંજ્ઞી તિર્યંચ એ ૨. છઠ્ઠાથી તે ચૌદમાં ગુણ૦ સુધી ૧ મનુષ્યનો દંડક, ઈતિ બીજો દંડક દ્વાર સમાપ્ત
ત્રીજો જીવાયોનિ દ્વાર. પહેલે ગુણ. ૮૪ લાખ જીવા યોનિ. બીજે ગુણ૦ ૩૨ લાખ તે એકેંદ્રિયની પર લાખ વર્જિ. ત્રીજે ચોથે ગુણ૦ ૨૬ લાખ જીવાયોનિ. પાંચમે ગુણ૦ ૧૮ લાખ જીવાયોનિ. છઠ્ઠાથી તે ૧૪ મા ગુણઠાણા સુધી ૧૪ લાખ જીવાયોની. ઇતિ ત્રીજે યોનિ દ્વાર સમાપ્ત.