________________
૨૧૦
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ (૩) મોહનીય કર્મના ઉદયે ૮ પરિષહ :
૨૨
(અ) દર્શનમોહનીયના ઉદયે એક દેશણનો અને
૬ ૭ ૮ (અ) ચારિત્રમોહનીયના ઉદયે સાત તે અચેલ, અરતિ, સ્ત્રી,
૧૦ ૧૨ ૧૪ ૧૯ બેસવાનો, આક્રોશનો, યાચના અને સત્કાર પુરસ્કાર.
૧૫ (૪) અંતરાય કર્મના ઉદયે એક પરિષહ તે અલાભ.
પહેલેથી ચોથા ગુણ. સુધી યદ્યપી ૨૨ પરિષહ લાભે પણ તે દુઃખરૂપ છે. નિર્ભર રૂપ પરિણમે નહિ. ૫, ૬, ૭ ગુણ ૨૨ પરિષહ લાભે. એક સમયે ૨૦ વેદે. ટાઢનો ત્યાં તાપનો નહિ અને તાપનો ત્યાં ટાઢનો નહિ. ચાલવાનો ત્યાં બેસવાનો નહિ અને બેસવાનો ત્યાં ચાલવાનો નહિ. આઠમે ગુણ. ૨૧ પરિષહ લાભે તે દેશણનો વજીને. નવમે ગુણઠાણે ૧૮ પરિષહ લાભે તે અચેલ, અરતિ અને બેસવાનો એ ત્રણ વર્જીને. દશમે, અગીયારમે, બારમે ગુણ૦ ૧૪ પરિષહ લાભે તે સ્ત્રી, આક્રોશ, યાચના અને સત્કાર પુરસ્કાર એ ચાર વર્જીને એક સમયે ૧૨ વેદે. તેરમે ચૌદમે ૧૧ પરિષહ લાભે તે ઉપરના ૧૪ માંથી પ્રજ્ઞા અને અજ્ઞાન એ બે જ્ઞાનાવરણીય કર્મના ઉદયે હતા અને ૧ અલાભનો અંતરાય કર્મના ઉદયે હતો તે ત્રણ વર્જીને ૧૧ લાભે. એક સમયે ૯ વેદે. ટાઢનો ત્યાં તાપનો નહિ અને તાપનો ત્યાં ટાઢનો નહિ અને ચાલવાનો ત્યાં સેક્ઝાનો નહિ અને સેક્ઝાનો ત્યાં ચાલવાનો નહિ. (સજ્જા-સ્થાન, મકાન). ઇતિ ૧૩ મો પરિષદ દ્વાર સમાપ્ત ૧૩.