________________
શ્રી ગુણસ્થાનદ્વાર
૨૦૯
ભાવ, પારિણામિક ભાવ અને સન્નિવાઈ ભાવ. પહેલે, બીજે અને ત્રીજે ૩ ભાવ તે ઉદય, ક્ષયોપશમ અને પારિણામિક, ચોથાથી ૧૧ મા સુધી ઉપશમ શ્રેણીવાળાને પાંચ ભાવ તે ઉદય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમ અને પારિણામિક અને ચોથાથી માંડી બારમા સુધી ક્ષપક શ્રેણીવાળાને ૪ ભાવ તે ઉદય, ક્ષાયિક, ક્ષયોપશમ અને પારિણામિક. તેરમે, ચૌદમે ૩ ભાવ તે ઉદય, ક્ષાયક અને પારિણામિક. સિદ્ધમાં ૨ ભાવ તે ક્ષાયિક અને પારિણામિક. ઇતિ અગીયારમો ભાવ દ્વાર સમાપ્ત ૧૧. બારમો કારણ દ્વાર.
કર્મબંધનનાં કારણ પાંચ તે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, જોગ. પહેલે, ત્રીજે ગુ૦ ૫ કારણ લાભે. બીજે ચોથે ૪ કારણ લાભે, મિથ્યાત્વ વર્જિને. પાંચમે છà ગુણ૦ ૩ કારણ લાભે, મિથ્યાત્વ, અવિરતિ એ ૨ વર્જિને સાતમેથી દશમા ગુણઠાણા સુધી ૨ કારણ લાભે, કષાય અને જોગ એ ૨ લાભે. અગ્યારમે, બારમે, તેરમે ૧ કારણ લાભે તે ૧ જોગ. ચઉદમે કોઈ કારણ નથી. ઇતિ ૧૨ મો કારણ દ્વાર સમાપ્ત ૧૨.
તેરમો પરિષહ દ્વાર.
ચાર કર્મના ઉદયે ૨૨ પરિષહ લાભે :
૨૦
૨૧
(૧) જ્ઞાનાવરણીય કર્મના ઉદયે બે પરિષહ તે પ્રજ્ઞા અને અજ્ઞાન
૧ ૨ ૩
(૨) વેદનીય કર્મના ઉદયે ૧૧ પરિષહ તે ક્ષુધા, તૃષા, શિત,
૪ ૫
૯ ૧૧ ૧૩ ૧૬ ૧૭
૧૮
ઉષ્ણ, દંશમસગ, ચર્યા, સેજા, વધ, રોગ, તૃણફાસ અને મેલ બ્રુ-૧૪