________________
કારના જીવસ્થાનક
૧૮૧
૨ બીજા જીવસ્થાનકની સ્થિતિ, જ. ૧ સમય છે. છ. આવલિકાની.
૩ ત્રીજા જીવસ્થાનકની સ્થિતિ જ. અને ઉ. અંતર્મુહૂર્તની.
૪ ચોથા વસ્થાનકની સ્થિતિ, જઘન્ય અંતર્મુહૂર્તની ઉત્કૃષ્ટ, છાસઠ સાગરોપમ ઝાઝેરી.
૫ પાંચમા સ્થાનકની સ્થિતિ, જઘન્ય અંતર્મુહૂર્તની; ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વજો. દેશ ન્યૂન. - ૬ છઠ્ઠા જીવસ્થાનકની સ્થિતિ, પરિણામી આશ્રી, જઘન્ય, એક સમય; ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વમાં દેશ ન્યૂન. પ્રવર્તન આશ્રી, જઘન્ય, અંતર્મુહૂર્તની ઉત્કૃષ્ટ, કોડ પૂર્વમાં દેશ ન્યૂન. તે ધર્મદેવ આશ્રી; તેની શાખ, સૂત્ર ભગવતી શતક બારમે, ઉદેશે નવમે.
૭ સાતમા, ૮ આઠમા ૯ નવમા, ૧૦ દશમા, ૧૧ અગિયારમા એ પાંચ જીવસ્થાનકની સ્થિતિ જઘન્ય એક સમયની ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની. તેની શાખ, સૂત્ર ભગવતી શતક બારમે ઉદેશે નવમે.
૧૨ બારમા જીવસ્થાનકની સ્થિતિ, જઘન્ય, અંતર્મુહુર્તની, ઉત્કૃષ્ટ, અંતર્મુહર્તની.
૧૩ તેરમા જીવસ્થાનકની સ્થિતિ, જઘન્ય, અંતર્મુહુર્તની ઉત્કૃષ્ટ, કોડ પૂર્વમાં દેશ ન્યૂન.
૧૪ ચૌદમા જીવસ્થાનકની સ્થિતિ, જઘન્ય, અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની. તે અંતમુહર્ત કેવું, લઘુ પાંચ અક્ષર (અ, ઈ, , 8, લુ)ઉચ્ચારે, એટલા વખતનો જે કાળ, તે અંતર્મુહૂર્ત જાણવું. ઈતિ ત્રીજે સ્થિતિદ્વાર સંપૂર્ણ.