SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ આઠ કર્મની પ્રકૃતિ નામ કર્મ ૮ પ્રકારે બાંધે તેમાં શુભ નામ કર્મ ૪ પ્રકારે બાંધે તે ૧ કાયાની સરલતા તે કાયાના યોગ સારા પ્રવર્તાવે, ૨ ભાષાની સરલતા તે વચનના યોગ સારા પ્રવર્તાવે; ૩ ભાવની સરલતા તે મનના યોગ સારા પ્રવર્તાવે. ૪ અકલેશકારી પ્રવર્તન; તે ખોટા રાડ, ઝગડા, વિવાદ ન કરે. અશુભ નામ કર્મ ચાર પ્રકારે બાંધે તે ૧ કાયાની વક્રતા ૨ ભાષાની વક્રતા ૩ ભાવની વક્રતા ૪ કલેશકારી પ્રવર્તન. નામ કર્મ ૨૮ પ્રકારે ભોગવે તે ૧ શુભ નામ કર્મ ચૌદ પ્રકારે ભોગવે ૨ અશુભ નામ કર્મ ચૌદ પ્રકારે ભોગવે. શુભ નામ કર્મ ચૌદ પ્રકારે ભોગવે તે ૧ ઈષ્ટ શબ્દ ૨ ઈષ્ટ રૂપ ૩ ઈષ્ટ ગંધ ૪ ઈષ્ટ રસ ૫ ઈષ્ટ સ્પર્શ ૬ ઈષ્ટ ગતિ ૭ ઈષ્ટ સ્થિતિ ૮ ઈષ્ટ લાવણ્ય ૯ ઈષ્ય યશો કીર્તિ ૧૦ ઈષ્ટ ઉત્થાન, કર્મ, બલવીર્ય, પુરૂષાકાર પરાક્રમ ૧૧ ઇષ્ટ સ્વર ૧૨ કાંત સ્વર ૧૩ પ્રિય સ્વર ૧૪ મનોજ્ઞ સ્વર. એ ચૌદ. અશુભ નામ કર્મ ચૌદ પ્રકારે ભોગવે ૧ અનિષ્ટ શબ્દ, ૨ અનિષ્ટ રૂપ, ૩ અનિષ્ટ ગંધ, ૪ અનિષ્ટ રસ, ૫ અનિષ્ટ સ્પર્શ, ૬ અનિષ્ટ ગતિ ૭ અનિષ્ટ સ્થિતિ, ૮ અનિષ્ટ લાવણ્ય, ૯ અનિષ્ટ યશોકીર્તિ, ૧૦ અનિષ્ટ ઉત્થાન, કર્મ, બલવીર્ય, પુરૂષાકાર પરાક્રમ, ૧૧ હીણ
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy