________________
૧૪૪
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ | ૬ નામ કર્મનો વિસ્તાર, નામ કર્મના બે ભેદ, ૧ શુભ નામ, ૨ અશુભ નામ. નામ કર્મની ૯૩ પ્રકૃતિ, તેના ૪૨ થોક.
૧ ગતિ નામ, ૨ જાતિ નામ, ૩ શરીર નામ, ૪ શરીર અંગોપાંગ નામ, ૫ શરીર બંધન નામ, ૬ શરીર સંઘાતન નામ, ૭ સંઘયણ નામ, ૮ સંસ્થાન નામ, ૯ વર્ણ નામ, ૧૦ ગંધ નામ, ૧૧ રસ નામ, ૧૨ સ્પર્શ નામ, ૧૩ અનુપૂર્વી નામ, ૧૪ વિહાયગતિ નામ, ૧૫ અગુરુ લઘુ નામ, ૧૬ ઉપઘાત નામ, ૧૭ પરાઘાત નામ, ૧૮ ઉચ્છવાસ નામ, ૧૯ ઉદ્યોત નામ ૨૦ આતાપ નામ, ૨૧ તીર્થંકર નામ, ૨૨ નિર્માણ નામ, ૨૩ ત્રસ નામ, ૨૪ બાદર નામ, ૨૫ પર્યાપ્ત નામ, ૨૬ પ્રત્યેક નામ, ૨૭ સ્થિર નામ, ૨૮ શુભ નામ, ૨૯ સૌભાગ્ય નામ, ૩૦ સુસ્વર નામ, ૩૧ આદેય નામ, ૩ર યશોકીર્તિનામ, ૩૩ સ્થાવર નામ, ૩૪ સૂક્ષ્મ નામ, ૩૫ અપર્યાપ્ત નામ, ૩૬ સાધારણ નામ, ૩૭ અસ્થિર નામ, ૩૮ અશુભ નામ, ૩૯ દુર્ભાગ્ય નામ, ૪૦ દુઃસ્વર નામ, ૪૧ અનાદેય નામ, ૪૨ અશોકીર્તિનામ.
૪ર થોકની ૯૩ પ્રકૃતિ પહેલી ગતિ નામના ચાર ભેદ. (૧) નરકની ગતિ (૨) તિર્યંચની ગતિ (૩) મનુષ્યની ગતિ. (૪) દેવની ગતિ, એવું ચાર.
બીજે જાતિ નામના પાંચ ભેદ. (૧)એકેન્દ્રિયની જાતિ, (૨) બેઈદ્રિયની જાતિ (૩) તેઈન્દ્રિયની જાતિ (૪) ચૌરેન્દ્રિયની જાતિ (૫) પંચેન્દ્રિયની જાતિ એવં નવ.
ત્રીજે શરીર નામના પાંચ ભેદ. (૪) ઔદારિક શરીર,