________________
૧૩૨
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૧૩ દૃષ્ટિ દ્વારા ત્રીશ અકર્મ ભૂમિમાં દષ્ટિ એ તે, ૧ સમકિત દષ્ટિ ૨ મિથ્યાત્વ દૃષ્ટિ. છપ્પન અંતરદ્વીપમાં દૃષ્ટિ એક, તે મિથ્યાત્વ દષ્ટિ.
૧૪ દર્શન દ્વારા સર્વમાં દર્શન બે તે, ૧ ચાદર્શન ૨ અચલુદર્શન.
૧૫ જ્ઞાન દ્વાર. ત્રીશ અકર્મ ભુમિમાં બે જ્ઞાન તે; ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન તથા અજ્ઞાન છે તે ૧ મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન.
છપ્પન અંતરદ્વીપમાં, બે અજ્ઞાન, ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુતઅજ્ઞાન.
૧૬ યોગ દ્વાર સર્વમાં યોગ અગિયાર તે, ૧ સત્ય મનયોગ, ૨ અસત્ય મનયોગ, ૩ મિશ્ર મનયોગ, ૪ વ્યવહાર મનયોગ, ૫ સત્ય વચનયોગ, ૬ અસત્ય વચનયોગ, ૭ મિશ્ર વચનયોગ ૮ વ્યવહાર વચનયોગ, ૯ ઔદારિક શરીર કાયયોગ, ૧૦ ઔદારિક મિશ્ર શરીર કાયયોગ, ૧૧ કાશ્મણ શરીર કાયયોગ.
૧૭ ઉપયોગ દ્વારા ૩૦ અકર્મ ભૂમિમાં ઉપયોગ છ તે, ૧ મતિજ્ઞાન ૨ શ્રુતજ્ઞાન, ૩ મતિઅજ્ઞાન, ૪ શ્રુતઅજ્ઞાન, ૫ ચક્ષુદર્શન, ૬ અચક્ષુદર્શન.
છપ્પન અંતરદ્વીપમાં ઉપયોગ ચાર; તે ૧મતિ અજ્ઞાન ૨ ચુત અજ્ઞાન, ૩ ચાદર્શન, ૪ અચક્ષુદર્શન.