________________
૩૧
ચોવીશ દંડક
જુગલીયાનો વિસ્તાર. ૧ શરીર ધાર. ૧ ઔદારિક, ૨ તેજસ, ૩ કર્મણ.
૨ અવગાહના દ્વાર. હેમવય, હિરણ્યવયમાં જઘન્ય, આંગુલના અસંખ્યાતમાં ભાગની; ઉત્કૃષ્ટ, એક ગાઉની.
હરિવાસ, રમ્યવાસમાં જઘન્ય, આંગુલના અસંખ્યાતમા ભાગન; ઉત્કૃષ્ટ, બે ગાઉની.
દેવકુર, ઉત્તરકુરૂમાં, જઘન્ય, આંગુલના અસંખ્યાતમા ભાગની; ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની.
૩ સંહનન દ્વાર. સંહનન એક તે, ૧ વજષભનારાચ સંહનન.
૪ સંસ્થાન દ્વાર. સંસ્થાન એક તે, ૧ સમુચતુરસ્ત્ર સંસ્થાન. ૫ કષાય દ્વાર. કષાય ચાર. ૬ સંજ્ઞા દ્વાર. સંજ્ઞા ચાર.
૭ લેગ્યા દ્વાર. લેશ્યા ચાર, તે ૧ કૃષ્ણ, ૨ નીલ, ૩ કાપોત, ૪ તેજો.
૮ ઇંદ્રિય દ્વાર. ઈદ્રિય પાંચ.
૯ સમુદ્યાત ધાર. સમુદ્યાત ત્રણ તે, ૧ વેદનીય, ૨ કષાય, ૩ મારણાંતિક.
૧૦ સંજ્ઞી દ્વાર. ૩૦. અકર્મભુમિમાં સંજ્ઞી અને છપ્પન અંતરદ્વીપમાં સંશી, અસંશી.
૧૧ વેદ દ્વાર. તેમાં વેદ બે તે, ૧ સ્ત્રીવેદ, ૨ પુરુષવેદ. ૧૨ પર્યાપ્તિ દ્વાર. તેમાં પર્યાતિ છ, ને અપર્યાપ્ત છે