________________
ચોવીશ દંડક
૧૨૯
૨ અવગાહના દ્વાર. તેની અવગાહના, જઘન્ય અને ઉત્કૃષ્ટ આંગુલના અસંખ્યાતમા ભાગની,
૩ સંવનન દ્વાર. તેમાં સંવનન એક, તે સેવાર્ત. ૪ સંસ્થાન દ્વાર. તેમાં સંસ્થાન એક તે, હૂંડ. ૫ કષાય દ્વાર. તેમાં કષાય ચાર. ૬ સંજ્ઞા દ્વાર. તેમાં સંજ્ઞા ચાર.
૭ લેશ્યા દ્વાર. તેમાં લેશ્યા ત્રણ તે, ૧ કૃષ્ણ, ૨ નીલ, ૩ કાપોત.
૮ ઈદ્રિય ધાર. તેમાં ઈદ્રિય પાંચ. ૯ સમુદ્યાત દ્વાર. તેમાં સમુદ્યાત ત્રણ તે, ૧ વેદનીય ૨ કષાય, ૩ મારણાંતિક. ૧૦ સંજ્ઞી દ્વાર. તેમાં અસંસી. ૧૧ વેદ દ્વાર. તેમાં વેદ એક તે, નપુસંક વેદ. ૧૨ પર્યામિ દ્વાર. તેમાં પર્યા િચાર; ને અપર્યાપ્તિ ચાર. ૧૩ દષ્ટિ દ્વાર. તેમાં દૃષ્ટિ એક, ૧ મિથ્યાત્વ દૃષ્ટિ.
૧૪ દર્શન દ્વાર. તેમાં દર્શન બે, ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન.
૧૫ જ્ઞાન દ્વાર. તેમાં જ્ઞાન નથી. અજ્ઞાન બે તે, ૧ મતિઅજ્ઞાન, ૨ શ્રુત અજ્ઞાન.
૧૬ યોગ દ્વાર તેમાં યોગ ત્રણ તે, ૧ ઔદારિક શરીર કાયયોગ, ૨ ઔદારિક મિશ્ર શરીર કાયયોગ, ૩ કાર્પણ શરીર કાયયોગ બ્રેસ્ટ
સશી.