________________
૧૨૮
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
ત્રીજો આરો બેસતાં, બસો વર્ષમાં ઊણી; ઉતરતે આરે ક્રોડ
પૂર્વની.
ચોથો આરો બેસતાં, ક્રોડ પૂર્વની; ઉતરતે આરે એક પલ્યની.
પાંચમો આરો બેસતાં, એક પલ્સની; ઉતરતે આરે બે
પલ્યની.
છઠ્ઠો આરો બેસતાં બે પલ્યની, ઉતરતે આરે ત્રણ પલ્યની
સ્થિતિ.
જુગલિક કાળ વર્જિને બધે જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની
જાણવી.
મહાવિદેહ ક્ષેત્રમાં સ્થિતિ. જ. અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ ૧ ક્રોડ પૂર્વ.
૨૧ મરણ દ્વાર.
મરણ બે. ૧ સમોહિયા મરણ, ૨ અસમોહિયા મરણ.
૨૩ આતિ દ્વાર. મનુષ્ય ગર્ભજમાં ચાર ગતિનો આવે, તે ૧ નારકી, ૨ તિર્યંચ, ૩ મનુષ્ય, ૪ દેવનો.
૨૪ ગતિ દ્વાર. મનુષ્ય ગર્ભજ જાય પાંચ ગતિમાં. પ્રાણ-૧૦, ગુણ - ૧ થી ૧૪.
ઇતિ મનુષ્ય ગર્ભજનો દંડક સંપૂર્ણ.
*
૩ કાર્મણ,
*
મનુષ્ય સમૃઈિમનો વિસ્તાર ૧ શરીર.
મનુષ્ય સંમૂર્છિમમાં શરીર ત્રણ તે, ૧ ઔદારિક, ૨ તેજસ્,