________________
ચોવીશ દંડક
૧૨૭. ૧૮ આહાર દ્વાર. તેમાં આહાર ત્રણ પ્રકારનો. તથા અણાહારક
૧૯ ઉપજવાના દ્વાર. મનુષ્ય ગર્ભમાં બાવીશ દંડકનો આવે, તે તેજસ્કાય, ને વાયુકાયના બે દંડક વર્જિને બાવીશ દંડકનો આવે. ૨૨ ચવવાનાં કાર. જાય ચોવીશ દંડકમાં.
૨૦ સ્થિતિ દ્વાર.
અવસર્પિણી કાળમાં પહેલો આરો બેસતાં, ત્રણ પલ્યની સ્થિતિ; ઉતરતે આરે બે પલ્યની.
બીજો આરો બેસતાં, બે પલ્યની સ્થિતિ; ઉતરતે આરે એક પલ્યની. - ત્રીજો આરો બેસતાં, એક પલ્યની સ્થિતિ. ઉતરતે આરે ક્રિોડ પૂર્વની.
ચોથો આરો બેસતાં,દોડ પૂર્વની સ્થિતિ; ઉતરતે આરે બસો વર્ષમાં ઊણી.
પાંચમો આરો બેસતાં, બસો વર્ષમાં ઊણી સ્થિતિ; ઉતરતે આરે વીશ વર્ષની. - છઠ્ઠો આરો બેસતાં, વશ વર્ષની; ઉતરતે આરે સોળ વર્ષની.
ઉત્સર્પિણી કાળમાં પહેલો આરો બેસતાં, સોળ વર્ષની; ઉતરતે આરે વશ વર્ષની.
બીજે આરો બેસતાં, વીશ વર્ષની; ઉત્તરત આરે બસો વર્ષમાં ઊણી.