________________
ચોવીશ દંડક
૧૨૩ ૮ ઈદ્રિય દ્વાર. તેમાં ઈદ્રિય પાંચ.
૯ સમુદ્યાત દ્વાર. તેમાં સમુદ્યાત પાંચ તે ૧ વેદનીય ૨ કષાય, ૩ મારણાંતિક, ૪ વૈક્રિય, પ તેજસ્,
૧૦ સંશી હાર. તે સંશી. ૧૧ વેદ દ્વાર. તેમાં વેદ ત્રણ. ૧૨ પર્યામિ દ્વાર. તેમાં પર્યામિ , ને અપર્યાણિ છે. ૧૩ દૃષ્ટિ દ્વાર. તેમાં દૃષ્ટિ ત્રણ.
૧૪ દર્શન દ્વાર. . તેમાં દર્શન ત્રણ તે, ૧ ચક્ષુ દર્શન ૨ અચક્ષુદર્શન ૩ અવધિ દર્શન.
૧૫ જ્ઞાન દ્વાર. તેમાં જ્ઞાન ત્રણ તે, ૧ મતિ જ્ઞાન, ૨ શ્રુત જ્ઞાન, ૩ અવધિ જ્ઞાન, અજ્ઞાન પણ ત્રણ તે, ૧ મતિ અજ્ઞાન, ૨ શ્રત અજ્ઞાન, ૩ વિભંગ જ્ઞાન.
૧૬ યોગ દ્વાર. - તેમાં યોગ તેર તે, ૧ સત્ય મનયોગ, ૨ અસત્ય મનયોગ, ૩ મિશ્ર મનયોગ, ૪ વ્યવહાર મનયોગ, ૫ સત્ય વચનયોગ, ૬ અસત્ય વચન યોગ, ૭ મિશ્ર વચનયોગ, ૮ વ્યવહાર વચનયોગ, ૯ ઔદારિક શરીર કાયયોગ, ૧૦ દારિક મિશ્ર શરીર કાયયોગ, ૧૧ વૈક્રિય શરીર કાયયોગ ૧૨ વૈક્રિય મિશ્ર શરીર કાયયોગ ૧૩ કાર્મણ શરીર કાયયોગ.
૧૭. ઉપયોગ દ્વાર તિર્યંચ ગર્ભમાં ઉપયોગ નવ તે, ૧ મતિ જ્ઞાન ૨ શ્રુત જ્ઞાન, ૩ અવધિ જ્ઞાન ૪ મતિ અજ્ઞાન ૫ શ્રુત અજ્ઞાન ૬ વિભંગ જ્ઞાન ૭ ચક્ષુદર્શન ૮ અચક્ષુ દર્શન, ૯ અવધિ દર્શન.