________________
૧૨૦
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ તિર્યંચ સમૂર્ણિમ પંચૅટ્રિયેના અપર્યાપ્તમાં છ ઉપયોગ. ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ મતિ અજ્ઞાન, ૪ શ્રુતઅજ્ઞાન, ૫ ચક્ષુદર્શન, ૬ અચક્ષુદર્શન, પર્યાપ્તમાં ચાર ઉપયોગ, બે અજ્ઞાન, બે દર્શન.
૧૮ આહાર દ્વાર. આહાર છ દિશાનો લે, ત્રણ પ્રકારે કરે તે, ૧ ઓજસ્ ૨ રોમ, ૩ કવલ, તે ૧ સચિત્ત, ૨ અચિત ૩ મિશ્ર.
૧૯ ઉપજવાના દ્વાર, ૨૨ ચવવાના દ્વાર. બેઈદ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય એ ત્રણમાં દશ ઔદારિકનો આવે, તે પાંચ એકેંદ્રિય, ત્રણ વિકલૈંદ્રિય, મનુષ્ય, ને તિયચનો; ને જાય તે દશ દંડકમાં.
તિય સંમૂર્ણિમ પંચેઢિયમાં દશ દારિકનો આવે તે ઉપર મુજબ દશ કહ્યા તે, જાય બાવીશ દંડકમાં તે જ્યોતિષી, ને વૈમાનિક એ બે વિનાના બાવીશ દંડકમાં જાય,
૨૦ સ્થિતિ કાર. બેઈદ્રિયની સ્થિતિ, જઘન્ય, અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ બાર વર્ષની.
તેઈન્દ્રિયની સ્થિતિ, જઘન્ય, અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ ૪૯ દિવસની.
ચૌરેન્દ્રિયની સ્થિતિ, જઘન્ય, અંતર્મુહૂર્તની ઉત્કૃષ્ટ છે માસની. તિર્યંચ સંમૂર્ણિમ પંચેન્દ્રિયની સ્થિતિ, જુદી જુદી નીચે મુજબ
ગાથા પુવ ક્રોડ ચઉરાશી, તેપન, બાયલાસ બહુતેર; સહસાઈ વાસાઈ, સમુછિમે આલય હોઈ.