SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ચોવીશ દંડક ૧૧૯ ૧૧ વેદ દ્વાર. તેમાં વેદ એક તે, નપુંસક. ૧૨ પર્યાપ્ત દ્વાર. તેમાં પર્યાપ્ત પાંચ ૧ આહાર પર્યાપ્ત, ૨ શરીર પર્યાપ્ત, ૩ ઇંદ્રિય પર્યાસિ ૪ શ્વાસોશ્વાસ પર્યાપ્ત, ૫ ભાષા પર્યાસિ. ૧૩ દૃષ્ટિ દ્વાર. બેઈદ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, ને તિર્યંચ સંમૂર્ણિમ પંચેંદ્રિયના અપર્યાપ્તમાં દૃષ્ટિ બે તે, ૧ સમકિત દૈષ્ટિ, ૨ મિથ્યાત્વ દૃષ્ટિ. પર્યાપ્તમાં એક મિથ્યાત્વ દૃષ્ટિ. ૧૪ દર્શન દ્વાર. બેઈદ્રિય, તેઈન્દ્રિયમાં દર્શન એક, તે ૧ અચાદર્શન ચૌરેન્દ્રિય ને તિર્યંચ સંમૂર્ણિમ પંચેંદ્રિયમાં દર્શન બે, ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન. ૧૫ જ્ઞાન દ્વાર. અપર્યાપ્તમાં જ્ઞાન બે. ૧ મતિ જ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન. અજ્ઞાન બે, ૧ મતિ અજ્ઞાન, ૨ શ્રુત અજ્ઞાન. પર્યાપ્તમાં અજ્ઞાન બે. ૧૬ યોગ દ્વાર. તેમાં યોગ ચાર. ૧ ઔદારિક શરીર કાયયોગ, ૨ ઔદારિક મિશ્ર શરીર કાયયોગ, ૩ કાર્યણ શરીર કાયયોગ ૪ વ્યવાર વચનયોગ. ૧૭ ઉપયોગ દ્વાર. બેઈદ્રિય, તેઈન્દ્રિય અપર્યાપ્તમાં પાંચ ઉપયોગ. ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ મતિ અજ્ઞાન, ૪ શ્રુતઅજ્ઞાન ૫ અચક્ષુદર્શન. પર્યાપ્તમાં ત્રણ ઉપયોગ, બે અજ્ઞાન ને અચક્ષુદર્શન. ચૌરેન્દ્રિયને
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy