________________
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ
૫ ખેચરની, પૃથક્ ધનુષ્યની છે. (બેથી નવ ધનુષ્ય સુધીની) બધાની જઘન્ય, અંગુલના અસંખ્યાતમાં ભાગની. ૩ સંહનન દ્વાર.
૧૧૮
ત્રણ વિકલેંદ્રિય (બેઇંદ્રિય, તેઇન્દ્રિય,ચૌરેઇન્દ્રિય) ને તિર્યંચ સંમૂર્ણિમ પંચેન્દ્રિયમાં, સંહનન એક તે, એક સેવાર્ત્ત.
૪ સંસ્થાન દ્વાર.
ત્રણ વિકેલંદ્રિય ને તિર્યંચ સંમૂર્ણિમ પંચેંદ્રિયમાં, સંસ્થાન તે એક હૂંડ.
૫ કષાય દ્વાર. તેમાં કષાય ચાર.
૬. સંજ્ઞા દ્વાર. તેમાં સંજ્ઞા ચાર
૭. લેશ્મા દ્વાર. તેમાં લેશ્યા ત્રણ. ૧ કૃષ્ણ, ૨ નીલ, ૩ કાપોત.
૮ ઈંદ્રિય દ્વાર.
બેઈત્યિમાં ઇંદ્રિય બે.
તેઈન્દ્રિયમાં ઇંદ્રિય ત્રણ.
ચૌરેન્દ્રિયમાં ઇંદ્રિય ચાર.
તિર્યંચ સંમૂર્ણિમ પંચેંદ્રિયમાં ઇંદ્રિય પાંચ.
૯ સમુદ્દાત.
તેમાં સમુદ્દઘાત ત્રણ તે, ૧ વેદનીય, ૨ કષાય, ૩
મારણાંતિક.
૧૦ સંશી અસંશી દ્વાર.
ત્રણ વિલેંદ્રિય તથા સંમૂર્છાિમ તિર્યંચ પંચેંદ્રિય અસંશી.