________________
૧૧૭
જ
ચોવીશ દંડક બેડદિય, તેઈન્દ્રિય. ચૌરેન્દ્રિયને અસંશી તિર્થય - (સંમૂર્ણિમ) પંચેઢિયના કંડક.
૧ શરીર બેઈદ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, ને તિર્યંચ સંમૂર્ણિમ પંચેંદ્રિયમાં શરીર ત્રણ, તે ૧ ઔદારિક, ૨ તેજસ્ ૩ કામણ.
૨ અવગાહના. બેઈદ્રિયની અવગાહના. જાન્ય, આંગુલના અસંખ્યાતમાં ભાગની, ઉત્કૃષ્ટ, બાર જોજનની.
તેઈદ્રિયની અવગાહના જઘન્ય, ગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ ૩ ગાઉની.
ચૌરેન્દ્રિયની અવગાહના. જઘન્ય આંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ ચાર ગાઉની.
અસંશી તિર્યંચ (સંમૂર્ણિમ) પંચેન્દ્રિયની અવગાહના. જઘન્ય, આંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ જુદી જુદી નીચે મુજબ.
ગાથા જોયણ સહસ, ગાઉએ પુહુર્ત તત્તો જોયણ પુહત્ત; દોહં તું ધણુહ પુહુર્ત સમૂછીમેં હોઈ ઉચ્ચત્ત. ૧ ૧ જલચરની, એક હજાર એજનની.
૨ સ્થળચરની, પૃથક ગાઉની છે. (બે થી નવ ગાઉ સુધીની)
* ૩ ઉરપરિસર્પની, પૃથફ યોજનની છે. (બેથી નવ યોજન સુધીની.)
૪જપરિસર્પની, પૃથક ધનુષ્યની છે. બથી નવ ધનુષ્યની.)