________________
૧૧૬
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ૨૦ સ્થિતિ દ્વાર. પૃથ્વીકાયની સ્થિતિ, જાન્ય, અંતર્મુહુર્તની, ઉત્કૃષ્ટ, બાવીશ હજાર વર્ષની.
અપકાયની સ્થિતિ, જઘન્ય, અંતર્મુહૂર્તની, ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષની.
તેજકાયની સ્થિતિ, જાન્ય, અંતર્મુહર્તની; ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રિની. . વાયુકાયની સ્થિતિ. જઘન્ય, અંતમુહુર્તની, ઉત્કૃષ્ટ, ત્રણ . હજાર વર્ષની.
વનસ્પતિકાયની સ્થિતિ, જાન્ય, અંતર્મહત્તની, ઉત્કૃષ્ટ દશહજાર વર્ષની.
- ૨૧ મરણ દ્વાર તેમાં સમોહિયા તે એળની પેઠે ચાલે. અસમોહિયા તે દડીની પેઠે ચાલે. ૨૩ આગતિ તાર ને ૨૪ ગતિદ્વાર.
પૃથ્વીકાય, અપકાય, વનસ્પિતકાય, એ ત્રણ એકેંદ્રિયમાં ત્રણ ગતિનો આવે, તે ૧ મનુષ્ય, ૨ તિર્યંચ, ૩ દેવનો; જાય છે ગતિમાં, તે ૧ મનુષ્ય ને ૨ તિર્યંચમાં. તેજસ્કાય ને વાયુકાય એ બે એકેંદ્રિયમાં, બે ગતિનો આવે, તે ૧ મનુષ્યનો, ૨ તિર્યંચનો; જાય એક ગતિમાં, તે તિયચમાં આ પ્રાણ-૪, ગુણ- ૧ પ્રથમ
ઇતિ પાંચ એતિયના પાંચ દંડક સંપૂર્ણ