SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ ૩ સંવનનાર. પાંચ એકેંદ્રિયમાં એક સેવા સંહનન. ૪ સંસ્થાન દ્વાર. પાંચ એકેંદ્રિયમાં એક હૂંડ સંસ્થાન. • ૫ કષાય દ્વારા પાંચ એકેંદ્રિયમાં કષાય ચાર. ૬ સંજ્ઞા દ્વાર. પાંચ એકેંદ્રિયમાં સંજ્ઞા ચાર. ૭ વેશ્યા દ્વાર પૃથ્વી, પાણી, વનસ્પતિ, એ ત્રણ બાદર એકેંદ્રિયનાં અપર્યાપ્તામાં વેશ્યા ચાર, તે ૧ કૃષ્ણ, ૨. નીલ, ૩ કપોત, ૪ તે. પર્યાપ્તમાં પહેલી ત્રણ. તેજ, વાયુ એ બેમાં ત્રણ લેશ્યા, ૧ કૃષ્ણ, ૨ નીલ. ૩ કપોત. ૮ ઈદ્રિય દ્વાર પાંચ એકેંદ્રિયમાં એક ઈદ્રિય તે એક સ્પર્શેઢિય. ૯ સમુદ્દઘાત દ્વાર પાંચ એકેંદ્રિયમાં વાયુકાય વિના બાકીની ચાર એકેંદ્રિયમાં, ત્રણ સમુદ્ધાત, તે ૧ વેદનીય, ૨ કષાય, ૩ મારણાંતિક. વાયુકામાં ચાર સમુઘાત. ૧ વેદનીય, ૨ કષાય, ૩. મારણાંતિક, ૪ વૈક્રિય. ( ૧૦ સંક્ષી દ્વાર. પાંચે એકેંદ્રિય અસંશી. ૧૧ વેદ દ્વાર. પાંચ એકેંદ્રિયમાં નપુંસક વેદ. ૧૨ પર્યાક્ષિ દ્વાર. પાંચ એકેદ્રિયમાં પર્યામિ ચાર, અપર્યાતિ પહેલી ચાર. ૧૩ દષ્ટિ દ્વાર. પાંચ એકેંદ્રિયમાં દૃષ્ટિ એક, તે ૧ મિથ્યાત્વ દૃષ્ટિ. ૧૪ દર્શન દ્વાર. પાંચ એકેંદ્રિયમાં એક અચલુ દર્શન.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy