________________
ચોવીશ દંડક
૧૧૩
પહેલી નરકથી છઠ્ઠી નરક સુધી, બે ગતિનો આવે, તે મનુષ્ય ને તિર્યંચનો. જાય બે ગતિમાં, તે મનુષ્ય ને તિર્યંચમાં. સાતમી નરકમાં, બે ગતિનો આવે, તે મનુષ્ય ને તિર્યંચનો, જાય એક ગતિમાં, તે તિર્યંચમાં,
ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, આઠમા દેવલોક સુધી, બે ગતિનો આવે તે મનુષ્ય ને તિર્યંચનો. જાય બે ગતિમાં, તે મનુષ્ય ને તિર્યંચમાં,
નવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધી, એક ગતિનો આવે તે મનુષ્યનો, જાય એક ગતિમાં તે મનુષ્યમાં.
પ્રાણ-૧૦, ગુણ.- ૧ થી ૪
ઇતિ નારકી તથા દેવના થઈને ચૌદ દંડક સંપૂર્ણ એ વૈક્રિય શરીરવાળા ચૌદ દંડક કહ્યા.
પાંચ એકેંદ્રિયના પાંચ દંડક ૧. શરીર
પાંચ એકેંદ્રિયમાં વાયુકાય વિના બાકીના ચાર એકેંદ્રિયમાં શરીર ત્રણ તે, ૧ ઔદારિક, ૨ તેજસ્, ૩ કાર્મણ.
વાયુકાયમાં શરીર ચાર. ૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩ તેજસ્, ૪ કાર્મણ.
૨. અવગાહના દ્વાર
ચાર
એકેંદ્રિયની અવગાહના, ધન્ય,
પૃથ્વીઆદિ આંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ પણ આંગુલના અસંખ્યાતમાં ભાગની. વાયુકાય ઉત્તર વૈક્રિય કરે તો જધન્ય, ઉત્. આંગુલનાં અસંખ્યાતમાં ભાગની.
વનસ્પતિની અવગાહના, જયન્ય, આંગુલના અસંખ્યાતમાં ભાગની, ઉત્કૃષ્ટ, હજાર જોજન ઝાઝેરી, કમલ પોયણા આશ્રી જાણવી.
બ્રે-૮