________________
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
બીજી ત્રૈવેયકે સ્થિતિ, જન્ય, ત્રેવીશ સાગરોપમની, ઉત્કૃષ્ટ, ચોવીશ સાગરોપમની,
૧૧૨
ત્રીજી ત્રૈવેયકે સ્થિતિ, જન્ય, ચોવીશ સાગરોપમની, ઉત્કૃષ્ટ પચીશ સાગરોપમની.
ચૌથી ત્રૈવેયકે સ્થિતિ, જઘન્ય, પચીશ સાગરોપમની ઉત્કૃષ્ટ છવીશ સાગરોપમની,
પાંચમી ત્રૈવેયકે સ્થિતિ, જઘન્ય, છવીશ સાગોર૫મની, ઉત્કૃષ્ટ, સત્તાવીશ સાગરોપમની,
છઠ્ઠી ત્રૈવેયકે સ્થિતિ, જન્ય, સત્તાવીશ સાગરોપમની, ઉત્કૃષ્ટ, અઠ્ઠાવીસ સાગરોપમની.
સાતમી ત્રૈવેયકે સ્થિતિ, જઘન્ય, અઠ્ઠાવીશ સાગરોપમની, ઉત્કૃષ્ટ, ઓગણત્રીશ સાગરોપમની.
આઠમી શૈવેયકે સ્થિતિ, જઘન્ય, ઓગણત્રીશ સાગરોપમની ઉત્કૃષ્ટ, ત્રીશ સાગરોપમની.
નવમી ત્રૈવેયકે સ્થિતિ. જઘન્ય, ત્રીશ સાગરોપમની, ઉત્કૃષ્ટ, એકત્રીશ સાગરોપમની.
ચાર અનુત્તર વિમાનના દેવની સ્થિતિ, જન્ય, એકત્રીશ સાગરોપમની, ઉત્કૃષ્ટ, તેત્રીશ સારોગપમની.
પાંચમા અનુત્તર વિમાનના (સર્વાર્થ સિદ્ધનાં) દેવની સ્થિતિ, જઘન્ય, ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની.
૨૧ મરણ દ્વાર, તે સમોહિયા મરણ ને અસમોહિયા મરણ. સમોહિયા તે એળની પેઠે ચાલે.
અસમોહિયા તે દડીની પેઠે ચાલે.
૨૩ - ૨૪ આગતિ, -ગતિ દ્વાર, બે સાથે.