________________
ચોવીશ દંડક
૧૧૧
પલ્ય ઝાઝેરી, ઉત્કૃષ્ટ, નવ પલ્યની, તેની અપરિગૃહિતા દેવીની સ્થિતિ, જઘન્ય, એક પલ્ય ઝાઝેરી, ઉત્કૃષ્ટ પંચાવન પલ્યની.
ત્રીજા દેવલોકના દેવની સ્થિતિ, જન્ય, બે સાગરની, ઉત્કૃષ્ટ, સાત સાગરની.
ચોથા દેવલોકના દેવની સ્થિતિ, જઘન્ય, બે સાગર ઝાઝેરી, ઉત્કૃષ્ટ, સાત સાગરોપમ ઝાઝેરી.
પાંચમા દેવલોકના દેવની સ્થિતિ, જન્ય, સાત સાગરની ઉત્કૃષ્ટ, દશ સાગરની.
છઠ્ઠા દેવલોકના દેવની સ્થિતિ, જઘન્ય, દશ સાગરની, ઉત્કૃષ્ટ ચૌદ સાગરની,
સાતમા દેવલોકના દેવની સ્થિતિ, જઘન્ય ચૌદ સાગરની, ઉત્કૃષ્ટ, સત્તર સાગરની.
આઠમા દેવલોકના દેવની સ્થિતિ, જન્મ સત્તર સાગરની, ઉત્કૃષ્ટ, અઢાર સાગરની.
નવમા દેવલોકના દેવની સ્થિતિ, જઘન્ય, અઢાર સાગરની, ઉત્કૃષ્ટ ઓગણીશ સાગરની.
દશમા દેવલોકના દેવની સ્થિતિ, જઘન્ય, ઓગણીશ સાગરની, ઉત્કૃષ્ટ, વીશ સાગરોપમની,
અગિઆરમાં દેવલોકના દેવની સ્થિતિ, જન્ય, વીશ સાગરની, ઉત્કૃષ્ટ, એકવીશ સાગરોપમની.
બારમા દેવલોકના દેવની સ્થિતિ, જન્મ, એકવીશ સાગરોપમની, ઉત્કૃષ્ટ, બાવીશ સાગરોપમની.
પહેલી ત્રૈવેયક સ્થિતિ, જન્ય, બાવીશ સાગરોપમની, ઉત્કૃષ્ટ, ત્રેવીશ સાગરોપમની,