________________
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
૧૧૦
વર્ષની, ઉત્કૃષ્ટ એક પલ્યમાં દેશ ઓછી.
વાણવ્યંતરના દેવની સ્થિતિ, જાન્ય, દશ હજાર વર્ષની; ઉત્કૃષ્ટ એક પલ્યની. વાણવ્યંતરની દેવીની સ્થિતિ, જઘન્ય દશ હજાર વર્ષની; ઉત્કૃષ્ટ અર્ધ પલ્યની.
ચંદ્રના દેવની સ્થિતિ, જઘન્ય, પા પલ્યની, ઉત્કૃષ્ટ, એક પલ્ય, ને એક લાખ વર્ષની. તેની દેવીની સ્થિતિ, જન્ય, પા પલ્યની, ને ઉત્કૃષ્ટ, અર્ધ પલ્ય ને પચાસ હજાર વર્ષની.
સૂર્યના દેવની સ્થિતિ, જઘન્ય, પા પલ્યની, ઉત્કૃષ્ટ, એક પલ્ય ને એક હજાર વર્ષની. તેની દેવીની સ્થિતિ, જન્ય પા પલ્યની, ઉત્કૃષ્ટ અર્થ પલ્ય ને પાંચર્સે વર્ષની.
ગ્રહના દેવની સ્થિતિ, જઘન્ય, પા પલ્યની, ઉત્કૃષ્ટ, એક પલ્યની, તેની દેવીની સ્થિતિ, જઘન્ય, પા પલ્યની, ઉત્કૃષ્ટ અર્ધ પલ્યની.
નક્ષત્રના દેવની સ્થિતિ, જઘન્ય, પા પલ્યની, ઉત્કૃષ્ટ, અર્ધ પલ્યની. તેની દેવીની સ્થિતિ, જન્ય, પા પલ્યની, ઉત્કૃષ્ટ પા પલ્ય ઝાઝેરી.
તારાના દેવની સ્થિતિ, જઘન્ય, પલ્યનો આઠમો ભાગ, ઉત્કૃષ્ટ, પા પલ્યની. તેની દેવીની સ્થિતિ, જઘન્ય, પલ્યના આઠમા ભાગની, ઉત્કૃષ્ટ, પલ્યના આઠમા ભાગ ઝાઝેરી.
પહેલા દેવલોકના દેવની સ્થિતિ જઘન્ય, એક પલ્યની, ઉત્કૃષ્ટ, બે સાગરની. તેની દેવીની, જઘન્ય, એક પલ્યની, ઉત્કૃષ્ટ, સાત પલ્યની; તેની અપરિગૃહિતા દેવીની, જઘન્ય, એક પલ્યની, ઉત્કૃષ્ટ પચાશ પલ્યની.
બીજા દેવલોકના દેવની સ્થિતિ, જઘન્ય, એક પલ્ય ઝાઝેરી, ઉત્કૃષ્ટ, બે સાગર ઝાઝેરી, તેની દેવીની સ્થિતિ, જઘન્ય, એક