SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ ભવનપતિથી બારમા દેવલોક સુધી પાંચ સમુદ્દાત. નવ પ્રૈવેયકથી પાંચ અનુત્તર વિમાન સુધી ત્રણ સમુદ્દાત. ૧ વેદનીય, ૨ કષાય, ૩ મારણાંતિક. ૧૦ સંજ્ઞી દ્વાર. નરકમાં, * પહેલી નરકે સંશી અસંશી. બીજી નરકથી સાતમી નરક સુધી, સંજ્ઞી. દેવમાં ભવનપતિ ને વાણવ્યંતરમાં સંશી ને અસંજ્ઞી. જ્યોતિષીથી પાંચ અનુત્તર વિમાન સુધી, સંશી. ૧૧ વેદ દ્વાર. * નારકીમાં નપુંસક વેદ. દેવમાં ભવનપતિ વાણવ્યંતર, જ્યોતિષી, પહેલા બીજા દેવલોક સુધી બે વેદ તે ૧ સ્ત્રી વેદ, ૨ પુરૂષ વેદ. ત્રીજા દેવલોકથી અનુત્તર વિમાન સુધી ૧ પુરૂષવેદ ૧૨ પર્યાપ્ત દ્વાર. (ભાષા, મન બે સાથે બાંધે). નારકીમાં પર્યાપ્ત પાંચ, ને અપર્યાપ્ત પાંચ. દેવમાં પર્યાપ્ત પાંચ, ને અપર્યાપ્ત પાંચ. ૧૩ દૃષ્ટિ દ્વાર. ૧. પર્યાપ્તિ = શકિત વિશેષ * અસંજ્ઞી તિર્યંચ મરીને આ ગતિમાં ઉપજે છે તે અપર્યાપ્તા દશામાં અસંજ્ઞી જ હોય છે. પર્યામા થયા બાદ અવધિ કે વિભંગ જ્ઞાન ઉપજે છે. એ અપેક્ષા લેવી.
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy