________________
ચોવીશ દંડક
૧૦૫ પાંચમી નરકે, નીલ ગ્લેશ્યાવાળા ઘણા
ને કૃષ્ણવાળા થોડા. છઠ્ઠી નરકે, કૃષ્ણ લેશ્યા. સાતમી નરકે, મહાકૃષ્ણ લેગ્યા.
દેવતામાં લેશ્યા ૧૦ ભવનપતિ, ૧૫ પરમાધમી, ૧૬ વાણવ્યંતર, અને ૧૦ જૂભકા એ પ૧ જાતના દેવતામાં લેશ્યા. ચાર. તે (૧) કૃષ્ણ, (૨) નીલ, (૩) કાપોત, (૪) તેજો.
૧૦ જ્યોતિષી પહેલું - બીજું દેવલોક અને પહેલા કિલ્વિષીમાં એક તેજે વેશ્યા.
ત્રીજું, ચોથું, પાંચમુ દેવલોક, ૯ લોકાંતિક અને બીજા કિલ્વિષીમાં એક પદ્મ લેશ્યા.
છઠ્ઠા દેવલોકથી નવ રૈવેયક સુધી તથા ત્રીજા કિલ્વિષીમાં એક શુકલ લેશ્યા.
પાંચ અનુત્તર વિમાનમાં એક પરમશુકલ લેગ્યા. ૮ ઈદ્રિય દ્વાર. દેવતામાં ઇન્દ્રિય પાંચ. નારકીમાં ઈદ્રિય પાંચ. ૯ સમુદ્ધાત દ્વાર.
નારકીમાં ચાર સમુદ્ધાત 1 વેદનીય, ૨ કષાય, ૩ મારણાંતિક, ૪ વૈક્રિય.
દેવમાં પાંચ સમુદ્યાત ૧ વેદનીય, ૨ કષાય, ૩ મારણાંતિક, ૪ વૈક્રિય, ૫ તેજસ.