________________
૧૦૦
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ યોગ, ૫ સત્ય વચન યોગ, ૬ અસત્ય વચન યોગ, ૭ મિશ્ર વચન યોગ, ૮ વ્યવહાર વચન યોગ, ૯ ઔદારિક શરીર કામ યોગ, ૧૦ દારિક મિશ્ર શરીર કાય યોગ, ૧૧ વૈક્રિય શરીર કાય યોગ, ૧૨ વૈક્રિય મિશ્ર શરીર કાય યોગ ૧૩ આહારક શરીર કાય યોગ, ૧૪ આહારક મિશ્ર શરીર મય યોગ,
૧૫ કામણ શરીર કાય યોગ. ૧૭ ઉપયોગ દ્વાર. ઉપયોગ બાર ૧ મતિજ્ઞાન ૨ શ્રુતજ્ઞાન
૩ અવધિજ્ઞાન ૪ મન:પર્યવજ્ઞાન, ૫ કેવળજ્ઞાન, ૬ મતિઅજ્ઞાન, ૭ શ્રુત અજ્ઞાન; ૮ વિભંગ જ્ઞાન, ૯ ચક્ષુ દર્શન, ૧૦ અચક્ષુ દર્શન, ૧૧ અવધિ દર્શન,
૧૨ કેવળ દર્શન. ૧૮ આહાર દ્વારા આહાર ત્રણ પ્રકારનો ૧ ઓજ
આહાર, ૨ રોમ આહાર, ૩ કવલ આહાર તે
સચિત આહાર, અચિત આહાર, મિશ્ર આહાર. ૧૯ ઉપજવાનો દ્વાર. તે ચોવીશ દંડકનો આવે. તે સાત
નરકનો એક દંડક, ૧. દશ ભવનપતિના દશ દંડક, ૧૧; પૃથ્વીકાયનો એક દંડક. ૧૨, અપકાયનો એક દંડક, ૧૩; તેજસ્કાયનો એક, ૧૪; વાયુકાયનો એક, ૧૫; વનસ્પતિનો એક, ૧૬; બે ઈદ્રિયનો એક ૧૭; ત્રિઈદ્રિયનો એક, ૧૮; ચૌરેન્દ્રિયનો એક; ૧૯; તિર્યંચ પંચેન્દ્રિયનો એક, ૨૦; મનુષ્યનો એક, ૨૧; વાણવ્યંતરનો એક, ૨૨; જ્યોતિષનો એક, ૨૩;
વૈમાનિકનો એક. ૨૪. ૨૦ સ્થિતિ દ્વાર. સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની ઉત્કૃષ્ટ
તેત્રીશ સાગરોપમની.