________________
યોવીશ દંડક
૯
૯૯
સમુદ્દા દ્વાર. સમુદ્દાત સાત. ` ૧. વેદનીય સમુદ્દઘાત, ૨. કષાય સમુદ્દઘાત, ૩ મારણાંતિક સમુદ્લાત, ૪ વૈક્રિય સમુદ્દાત, ૫ તેજસ સમુદ્ઘાત, ૬ આહારક સમુદ્દાત, ૭ કેવળ સમુદ્દાત.
૧૦ સંજ્ઞી અસંશી દ્વાર. સંશી તે જેનામાં મન (વિચાર કરવાની શક્તિ) છે ને અસંશી તે જેનામાં મન (વિચાર કરવાની શક્તિ) નથી તે.
૧૧ વેદ દ્વાર, વેદ ત્રણ. ૧ સ્ત્રી વેદ, ૨ પુરૂષ વેદ, ૩ નપુંસક વેદ.
૧૨ પર્યાપ્ત દ્વાર. પર્યાપ્ત છ. ૧ આહાર પર્યાપ્ત, ૨ શરીર પર્યાપ્ત, ૩ ઇંદ્રિય પર્યાતિ; ૪ શ્વાસોચ્છ્વાસ પર્યાપ્ત, ૫ ભાષા પર્યાપ્ત, ૬ મન:પર્યાપ્ત.
૧૩ દૃષ્ટિ દ્વારા. દૃષ્ટિ ત્રણ. ૧ સમકિત દૃષ્ટિ, ૨ મિથ્યાત્વ દૃષ્ટિ, ૩ સમામિથ્યાત્વ દૃષ્ટિ.
૧૪ દર્શન દ્વાર. દર્શન ચાર. ૧ ચક્ષુદર્શન, ૨ અચક્ષુદર્શન; ૩ અવધિ દર્શન, ૪ કેવળ દર્શન.
૧૫ જ્ઞાન દ્વાર. જ્ઞાન પાંચ. ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિ જ્ઞાન, ૪ મન:પર્યવ જ્ઞાન, ૫ કેવળ જ્ઞાન, અજ્ઞાન ત્રણ ૧ મતિ અજ્ઞાન, ૨ શ્રુત અજ્ઞાન, વિભંગજ્ઞાન.
૩
૧૬ યોગ દ્વાર. યોગ પંદર
સત્ય મન યોગ, ૨ અસત્ય મન યોગ, ૩ મિશ્ર મન યોગ, ૪ વ્યવહાર મન
૧. એકાગ્રતા પૂર્વક, પ્રબળતા સાથે અનંતાનંત કર્મ પુદ્ગલોથી વ્યાપ્ત પોતાનાં આત્મપ્રદેશોને શરીરની બહાર કાઢવાની અથવા નીકળવાની પ્રક્રિયાને સમુદ્દાત કહે છે.