________________
સિદ્ધ દ્વાર
૧,
૨.
૬.
| (૫) સિદ્ધ દ્વાર
(પન્ન. પદ - ૨૦ મુ)
૮૯
૮.
પહેલી નરકના નીકળેલ, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ દશ સિદ્ધ થાય.
૪. ચોથી નરકના નીકળેલ, એક સમયે જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ ચાર સિદ્ધ થાય.
૯.
બીજી નરકના નીકળેલ, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ દશ સિદ્ધ થાય.
૫. ભવનપતિના નીકળેલ, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ દશ સિદ્ધ થાય.
ત્રીજી નરકના નીકળેલ, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ દશ સિદ્ધ થાય.
૭. પૃથ્વીકાયના નીકળેલ, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ ચાર સિદ્ધ થાય.
ભવનપતિની દેવીના નીકળેલ, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય ઉત્કૃષ્ટ પાંચ સિદ્ધ થાય.
અપકાયના નીકળેલ, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ ચાર સિદ્ધ થાય.
વનસ્પતિકાયના નીકળેલ, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય, ઉત્કૃષ્ટ છ સિદ્ધ થાય.
૧૦. તિર્યંચ ગર્ભજના નીકળેલ, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય ઉત્કૃષ્ટ દશ સિદ્ધ થાય.
૧૧. તિર્યંચાણીના નીકળેલ, એક સમયે, જઘન્ય એક સિદ્ધ થાય; ઉત્કૃષ્ટ દશ સિદ્ધ થાય.