________________
પાંત્રીશ બોલ
-
બારમે બોલે - પાંચ ઈદ્રિયોના વિષય ૨૩ તે શ્રોતેદ્રિયના ત્રણ વિષય. ૧ જીવ શબ્દ, ૨ અજીવ શબ્દ ૩ મિશ્ર શબ્દ, ચક્ષુઈદ્રિયના પાંચ વિષય. ૧ કાળો, ૨ નીલો, ૩ લાલ, ૪ પીળો, ૫ ધોળો. ઘાઓંદ્રિયના બે વિષય. - ૧ સુરભિગંધ ૨ દુરભિગંધ. રસેન્દ્રિયના પાંચ વિષય : ૧. તીખો, ૨. કડવો, ૩. કસાયેલો ૪. ખાટો, ૫. મીઠો. સ્પર્શેન્દ્રિયના આઠ વિષય. ૧ સુંવાળો ૨ ખરખરો, ૩ હલકો, ૪ ભારે. ૫ ઉષ્ણ ૬ ટાઢો, ૭ લુખો, ૮ ચૌપડર્યો. પિન્ન. પદ ૧૫, જૈન તત્ત્વ પ્રકાશ
તેરમે બોલે - પચીશ પ્રકારનું મિથ્યાત્વ. ૧ અભિગ્રહિક મિથ્યાત્વ, ૨ અનાભિગ્રહિક મિથ્યાત્વ, (૩ અભિનિવેશિક મિથ્યાત્વ, ૪ સાંશયિક મિથ્યાત્વ. ૫. અણાભોગ મિથ્યાત્વ (અનાદિકાળના મિથ્યાત્વીને તથા સર્વ અસંજ્ઞીજીવોને આ એક મિથ્યાત્વ જ લાભે) ૬ લૌકિક મિથ્યાત્વ, ૭ લોકોત્તર મિથ્યાત્વ, ૮ કુઝાવચન મિથ્યાત્વ, ૯ જિન માર્ગથી ઓછું પ્રરૂપે તે મિથ્યાત્વ, ૧૦ જિન માર્ગથી અધિક પ્રરૂપે તે મિથ્યાત્વ, ૧૧ જિન માર્ગથી વિપરીત પ્રરૂપે તે મિથ્યાત્વ. ૧૨ ધર્મને અધર્મ કહે તે મિથ્યાત્વ, ૧૩ અધર્મને ધર્મ કહે તે મિથ્યાત્વ, ૧૪ જીવને અજીવ કહે તે મિથ્યાત્વ, ૧૫ અજીવને જીવ કહે તે મિથ્યાત્વ, ૧૬ જિનમાર્ગને અન્યમાર્ગ કહે તે મિથ્યાત્વ, ૧૭ અન્ય માર્ગને
* પાંચ ઈન્દ્રિયનાં ૨૪૦ વિકાર : શ્રોતેન્દ્રિય (૧૨) ૩ શબ્દ ૪ ૨ (શુભ, અશુભ) x ૨ (રાગ, દ્વેષ) = ૧૨. ચક્ષુ ઈન્દ્રિય (૬૦) – ૫ વર્ણ ૪ (સચેત, અચેત, મિશ્ર) ૩ ૪ ૨ (શુભ, અશુભ) x ૨ (રાગ, દ્વેષ) = ૬૦. ધ્રાણેન્દ્રિય (૧૨) - ૨ ગંધ ૪ ૩ (સચેત, અચેત, મિશ્ર) x ૨ (રાગ, દ્વેષ) = ૧૨. રસેન્દ્રિય (૬૦) – ૫ રસ x ૩ (સચેત,અ.મિ.) * ૨ (શ. અશુભ) x ૨ (રાગ, દ્વેષ.) = ૬૦. સ્પર્શેન્દ્રિય - ૮ સ્પર્શ x ૩ (સ.અ.મિ.) ૪ ૨ (શુભ અશુભ) ૪ ૨ (રાગ, દ્વેષ) = ૯૬.
તે કુલ મળી ૧૨ + ૬૦ + ૧૨ + ૬૦ + ૯૬ = ૨૪૦. બ્રુ-૬