________________
૮૦
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ છઠે બોલે - પ્રાણ દશ. પાંચ ઈદ્રિયના ૫ પ્રાણ, ૬ મન - બળ, ૭ વચનબળ, ૮ કાયબળ, ૯ શ્વાસોચ્છવાસ, ૧૦ આયુષ્ય (ઠા.૧ સૂ.૪૮ ટીકા).
સાતમે બોલે - શરીર પાંચ, ૧ ઔદારિક, ૩ વૈક્રિય, ૩ આહારક, ૪ તેજસ, ૫ કાર્મણ. (ઠા.૫ સૂ.૩૫, પન. પદ ૨૧)
આઠમે બોલે - યોગ પંદર, ૧ સત્ય મનયોગ, ૨ અસત્ય મનયોગ, ૩ મિશ્ર મનયોગ, ૪ વ્યવહાર મનયોગ, ૫ સત્ય વચનયોગ, ૬ અસત્ય વચનયોગ ૭ મિશ્ર વચનયોગ, ૮ વ્યવહાર વચનયોગ ૯ ઔદારિક કાયયોગ, ૧૦ ઔદારિક મિશ્ર કાયયોગ ૧૧ વૈક્રિય કાયયોગ, ૧૨ વૈક્રિય મિશ્ર કાયયોગ, ૧૩ આહારક કાયયોગ, ૧૪ આહારક મિશ્ર કાયયોગ, ૧૫ કાર્મણ, કાયયોગ (ભગ.શ.૨૫ ઉ.૧, પન્ન.પદ ૧૬)
નવમે બોલે - ઉપયોગ બાર. ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન:પર્યવજ્ઞાન, ૫ કેવળજ્ઞાન, ૬ મતિ અજ્ઞાન, ૭ શ્રુત અજ્ઞાન, ૮ વિર્ભાગજ્ઞાન, ૯ ચક્ષુદર્શન, ૧૦ અચક્ષુદર્શન, ૧૧ અવધિ દર્શન, ૧૨ કેવળ દર્શન. (પન્ન. પદ ૨૯)
દશમે બોલે - કર્મ આઠ. ૧ જ્ઞાનાવરણીય. ૨ દર્શનાવરણીય, ૩ વેદનીય, ૪ મોહનીય, ૫ આયુષ્ય, ૬ નામ, ૭ ગોત્ર, ૮ અંતરાય. (પત્ન, પદ ૨૩, ઉત્ત, અ.૩૩)
અગીયારમે બોલે - ગુણઠાણાં ચૌદ, ૧ મિથ્યાત્વ, ૨ સાસ્વાદાન, ૩ મિશ્ર, ૪ અવિરતિ, સમ્યગદેષ્ટિ ૫ દેશવિરતિ, (શ્રાવક) ૬ પ્રમત્ત સંજતિ, ૭ અપ્રમત્ત સંજતિ, ૮ નિવૃત્તિ બાદર, ૯ અનિવૃત્તિ બાદર, ૧૦ સૂક્ષ્મ સંપરાય, ૧૧ ઉપશાંત મોહનીય, ૧૨ ક્ષીણ મોહનીય, ૧૩ સયોગી કેવળી, ૧૪ અયોગી કેવળી. (સમવાયાંગ-૧૪).
૮ નિવૃત્તિ
કેવી',જીણા મોહનસૂક્ષ્મ સંપર