SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પાંત્રીશ બોલ ૭૯ – નંદીપુર નગરી ૧૨, માળવ દેશ - ભદ્દિલપુર નગરી ૧૩, વચ્છ દેશ - વૈરાટનગરી ૧૪, દશારણ દેશ - મૃગાવતી નગરી ૧૫, વરણદેશ ઇચ્છાપુરી નગરી ૧૬, વિદેહ દેશ - શિવાવતી નગરી ૧૭, સિંધદેશ - વિત્તભય પાટણ નગરી ૧૮, સૌવીર દેશ મથુરા નગરી ૧૯ વિદેહ દેશ - મિથિલા નગરી ૨૦ સુરસેન પાવાપુર નગરી ૨૧, ભંગદેશ માંસપુર નગરી ૨૨, નગરી ૨૩, કુણાલ દેશ દ્વારકા નગરી ૨૫, કેકાર્ધ દેશ - દેશ સાવર્થી પાટણ દેશ – કાંડવતી નગરી ૨૪, સોરઠ દેશ શ્વેતાંબિક નગરી ૨૬, એ સાડીપચ્ચીસ આર્યદેશ. ઇતિ શ્રી પચીસ બોલ (૪) પાંત્રીશ બોલ પહેલે બોલે-ગતિ ચાર, ૧ નારકી, ૨ તિર્યંચ, ૩ મનુષ્ય, ૪ દેવતા. (પત્નવણા પદ ૨૩, ઉ.૨) - - - - - બીજે બોલે - જાતિ પાંચ, ૧ એકેન્દ્રિય, ૨ બેઇંદ્રિય, ૩ તેઈદ્રિય, ૪ ચૌરેંદ્રિય. ૫ પંચેંદ્રિય. (પત્ન. પદ ૨૩ ૯.૨) ત્રીજે બોલે કાય છ ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાયુકાય. ૫ વનસ્પતિ કાય, ૬ ત્રસકાય. (ઠાણાંગ-૬ સૂ.૪૮૦, દશવૈ.૪) - – ચોથે બોલે - ઇંદ્રિય પાંચ. ૧ શ્રોતેંદ્રિય, ૨ ચક્ષુઈદ્રિય, ૩ ઘ્રાણેંદ્રિય, ૪ ૨સેંદ્રિય, ૫ સ્પર્શેન્દ્રિય. (પત્ન. પદ-૧૫, ઠા.પ સૂ.૪૩૩) પાંચમે બોલે પર્યાપ્ત છ. ૧ આહાર, ૨ શરીર, ૩ ઇંદ્રિય, ૪ શ્વાસોચ્છવાસ, ૫ ભાષા, ૬ મન. (ભગ.શ.૩ ૩.૧, પન્ન પદ ૨૮)
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy