SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન મરી જાય. દેવલોકને વ્યવહાર મોટી સંખ્યામાં વહેતો હોય ત્યારે વિશેષ પ્રમાણમાં જે ભાષા હોય તે જ ભાષા રહે. ગુજરાતમાં રહેલા હોય, મારવાડ જઈએ, ત્યાં અહીંના ગએલાને કાંઇ જરા તી પલટ કરવાને હેય. ઘણે ભાગ અર્ધમાગધીને ઉપજેલે છે. આથી સ્તુતિના, નિંદાના વ્યવહારને અંગે, ધર્મને અંગે, વરદાન અંગે, ધર્મના પ્રસંગ ગને અંગે અર્ધમાગધી રાખ્યા સિવાય છૂટકે થતું નથી. શ્રાવકને ધમને પ્રસંગ જે અહી તે દેવતાનો વ્યવહાર ત્યાં પણ ખરે. જાત માત્રના ઉદ્ધાર માટે પ્રાકૃત ભાષા જે તીર્થકરની ભાષા, તે જ શાસનની ભાષા અને તે જ ભાષા દેવતાને રાખ્યા સિવાય છૂટ નથી. તીર્થકરથી માંડીને દેવદેવી સુધી એક ભાષામાં આવવું જ પડે. ભાષાની અપેક્ષાએ તીર્થકર, ગણધર, કેવલી, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, ભક્ત, દેવ, દેવીઓની એક જ ભાષા હોય. તેથી તે ભાષામાં તીર્થકરને દેશને દેવી પડે છે. સર્વજ્ઞ હતા, નવી ભાષામાં ચમત્કાર દેખાડે તેમ હતું, પોતે બેલે તેવું બીજા સમજી જાય પણ ગણધર રિપેટે શામાં લે ? રિપોર્ટરની ભાષામાં ન બેલે તે રિપોર્ટમાં ગોટાળો થઈ જાય. તીર્થકરને તે જ ભાષામાં બોલવું થાય કે જે ભાષા ગણધરની, જે ભાષા લેકની, દેવતાની. આ તીર્થકરને અને ગણધરને, સૂત્રની ભાષા અર્ધમાગધી લેવી પડે. આવી ભાષામાં જગત માત્રના- ઉદ્ધારને માટે બોલે છે. સંસ્કાર કરેલી, કૃત્રિમ એ સંસ્કૃત હવે જગદ્ગુરુ કાણુ થઈ શકે ? જગતને લાયક ઉપદેશશેલીભાષા હેય તે જગદ્ગુરુ થઈ શકે. જે અર્ધમાગધી અઢાર દેશની છે તે જ અર્ધમાગધી દેવતાની ભાષા છે. અશોકના શિલાલેખોથી, પાતાંજલિના ભાષ્યથી કહે-અશુદ્ધ શબ્દ ઓળખાવવા કે શુદ્ધ
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy