SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ સમુ* ] સ્થાનોંગસૂત્ર [ ૪૩૭ ગુરુમહારાજ ઉપર પ્રશસ્ત રાગ થાય નહિ ત્યાં સુધી અવિરતિક્રમ રખડાવે તે જણાય નહિ, ધમ' ઉપર રાગ ન થાય ત્યાં સુધી વિષય કષાયની કુટિલતાને ભેદ ન ખુલે. ઘરના કૂટે તે ભેદ ખાલે. ધરના છૂટયા વિના ભેદ જણાય નહિ. કમ'રાજામાંથી રાગ ફૂટે નહિ, યોગ ફૂટે નહિં અને પ્રશસ્ત પક્ષમાં આવે નહિં તેા ધમ'રાજાનુ કાંઇ ચાલે નહિ. પ્રશરત પક્ષમાં આવે તે! કનું સત્યાનાશ નીકળી જાય. મિથ્યાત્વ અને વિરતિને રૅસી નાખવા કરેલ હથિયાર તે સૂત્રચના કર્મીના ફૂટ પ્રપ`ચા કથનીમાં જોડાઈ જાય તેા પેલા આવીને ભળે છે, તેથી ગણધર ફૂટે તેવા નાકરા કષાય અને યાગ હતા તેમ ફાડી નાંખ્યા. ન ફૂટે તેવા શત્રુના નાકરને ધા કર્યે જ છૂટકા. મિથ્યાત્ર અને અવિરતિ કમરાજાના વફાદાર નાકર તેને માર્યાં સિવાય છૂટકા નથી. હવે એની જાળમાંથી ગણુધર સુધર્માવામીજી નીકળ્યા. જે સેાનેરી ટાળમાંથી નીકળી ગયા હોય તે પણ ટાળાને રંજાડવાના ઉપાય કરવામાં બાકી રાખે ખરા? મિથ્યાત્વ અને અવિરતિના પ્રપ ચેમાંથી ગણુધર મહારાજા હેરાન થતે નકળ્યા છે, તેથી મિથ્યાત્વ અને અવિરતિની ધાર ખાદ્યા વિના રહે નહિ, તેથી તે ધાર ખેાદવાને માટે ચૌદ પૂર્વી અને અંગતી રચના કરી. તે મિથ્યાત્વ અને અવિરતિને રૂંસી નાંખવા કરેલું થિયાર તે સૂત્રરચના. ઇશ્વરવાદ જરૂર તરીકે અને અવતારવાદ લૂંટ ચલાવવા માટે તેમાં પ્રથમ આચારંગ, સૂયગડાંગ અને ઠાણાંમની વ્યવસ્થા કરી. પંચ મહાવ્રતા, તેમાં પહેલું સવ* પ્રાણાતિપાતથી વિરમનું. પહેલું કેમ ! રાજા એ છે, તે બાકીના ચાર વ્રતા તાકર છે. ધાન્ય તરીકે એ, ચાર ને તેા એની વાડ તરીકે, પ્રાણાતિપાતવિરમથી - અસ્યા તે જગતમાં તૂત ઊભું કરનારા થયા. સાંખ્યને અંગે કઢી ગયા
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy