________________
ત્રેસઠમુ' ]
સ્થાનાંગસૂત્ર
[ Te
તે માલમ નથી, પાળું છું તે જાણે છે. મૃગારાણી ચમકે છે. આ કાણે કહ્યું ? ભગવાન મહાવીરે. અદ્વિતીય જ્ઞાન, દર્શન અને ચારિત્રને ધારણુ કરવાવાળા છે તેમણે કહ્યું, મૃગારાણીને સ ંતેાષ થયા, બદનામી નથી. વાત કરે છે તેટલામાં ખાવાને વખત થયા છે. ભેાજનથી ભરીને ગાડી આવી. મણુસેને વિસર્જન કર્યાં. ખાક્ષતાની સાથે એવી દુર્ગંધ આવી કે સહન ન કરાય. માઢે મુહપત્તિ રાખીને મેલતા હોય તેને માંઢ માંધવાનું કહે તેમાં નવાઈ શી ? જે અક્કલ ન રાખે તે કહે–મેઢ મુહપત્તિ બાંધવાનું કેમ કહ્યુ, કપડુ' બાંધવાનું કેમ ન ક્યું ? ગૌતમસ્વામી દેખે છે, ગણધર ન હોય તે। દુધ બીજા સહન ન કરી શકે તેવી. માતા તા રામને લીધે સહન કરે છે. એકલી મૃગારાણી, એકલા ગૌતમસ્વામી, ગુપ્તિનું સ્થાન ક્યાં ? મહાવીરે મેાકલ્યા ન હોત તા સ્થિતિ ખરાક્ષ હતી તે ગૌતમે સંભળાવી સભાનું હૃદય પીગળાવી નાંખ્યું. તે ન ખનત. તેની પૂર્વની સ્થિતિ તે વિપાકતુ. પહેલું અયન. પરિગ્રહના ત્યાગ કેવે?
પરિગ્રહ છેડવાથી હિંસા થાય અને પરિયહ રાખવાથી દૈયા પળે તેવું રહેતું હશે? પગ્રિહ રાખ્યા છતાં જે પ્રાણાતિપાતવિરમણુથી બચાય તે પરિગ્રહ, ન બચાય તે અપરિગ્રહ નહિ, કામળીને અપરિગ્રહ થયા એ પરિગ્રહપણું વખાણુવાલાયક ખરું કે નહિ ? પાત્ર ન રાખવું. હિં‘સાને પોષણ કરવાવાળી માધુકરીવૃત્તિ વિચ્છેદ કરી ૬૪ પાત્રને પરિગ્રહ ગણે તેા તે વિરતિ પ્રાણાતિપાતને લાવનારી, કસાઇઓની જે સ્થિતિ ન ડ્રાય તે સ્થિતિમાં એમને જવું પડે. ગ્લાન સાધુ હોય, પાતરાં રાખવા નહિ ત્યારે દાંડા મારીને ગાચરી મેકલવા કે શ્રાવક લાવીને ખવડાવે ? વૃદ્ધને વહેવડાવી દે, કારણ પાત્ર નહિ, કાજુ લાવે, કાણુ આપે ! મુનિપણું લે તે વખતે વૃદ્ધ નહિ તે કબૂલ, પશુ લીધા પછી વૃદ્ધ ન થાય તેને ઇજારા છે? નાગા રહેા તા શિયાળામાં ન્યુમેાનિ થાય ગૃહસ્થા મેટર રાખે ધાસ ભરી રાખે તેમાં સાધુ ભરાઇ જાય, તડકા પડે ત્યારે નીકળે. પહેલાં શું કરતાં ?
*