SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩િ૯૮ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન અહિંસા રહે. શી રીતે બને? જે જીવ આ. હેમચંદ્રાચાર્ય જેવા શાસનપ્રભાવક થવાના નિશ્ચિત જણાતા હોય ત્યાં માબાપ રજા ન દે તેય તેને આચાર્ય ઉઠાવે તો શું થાય? કંઈ નહિ, દેવચંદ્રજીએ ઉઠાવ્ય. શાસનની અંદર પ્રાણાતિપાતવિરમણને કંકો વગાડે તે અંગે અદનાદાનની છૂટ. છેડી દીધું હેત તો અદત્તાદાનવિરમણ પામ્યું ગણાય કે ? મૃષાવાદ અને અદત્તાદાનને અંગે ઉપસર્ગ અપવાદ પ્રસંગો બને. બંને ભિન્ન છે. હિંસા, જૂઠ, ચોરીમાં બન્ને વસ્તુ છે, પણ મૈથુન તે એકરૂપ છે. મિથુનમાં બે ભાંગા નથી. ત્યાં હિંસાની વિરતિને નબીરા તરીકે કેમ ઠરાવશે? બ્રહ્મચર્યથી બ્રહ્મચર્યની ગુણિમાં આવી જા! ગૌતમસ્વામીજીને મૃગારાણી જેવા ગયા ત્યાં ગુપ્તિનું સ્થાન કયાં ? જોવા ન ગયા હેત, વાત જાહેર ન કરી હોત તો મૃગાદેવીને, સભાને શુદ્ધ પ્રતીતિ થઈ તે થવાને પ્રસંગ આવત નહિ, ભગવાન મહાવીર આજ્ઞા આપત નહિ. ગુતિની વિરાધનો છતાં ભવ્યોના ઉદ્ધારને મુદ્દો હતો. ભગવાન ગૌતમસ્વામીએ પાપનું ફળ ભોગવતા પુરુષને દીઠે તેને અંગે પ્રશ્ન કર્યો, ભગવાન ! આવા દુઃખી આંધળા હોય છે? આના જેવાં તો કાંઈ દુખી નથી, મહાવીર કહે છે. મૃગારાણીને છોકરો તેની દશા તે વિચિત્ર છે. હું જેવા જાઉં? તે કહે, જા! ગૌતમસ્વામીજી આવે છે. મૃગારાણી ઊભી થાય છે. કેમ આવવું થયું? છોકરાને જોવા ! ચારે છોકરાને સ્નાન કરાવી પગે પડાવ્યા. આ છેકરાને જોવા નથી આવ્યું. ત્યારે ? ભંયરામાં રાખે છે તે છોકરાને જે છે ! જમ્યા તે વખતની એ દશા છે કે પહેલા ગર્ભ છે તેથી સંભાળવાને એમ રાજાએ કહ્યું છે તેથી રાણી જીવતો રહેવા દે છે. જીવતો રહેવા દઈ બદઆબરુ કેણુ સહન કરે છે મેયરામાં રાખીને પાલન કરવું તે જાહેરાત થાય નહિ, ને જીવતે રહે માટે. પોતે પાલન કરે છે તેને અંગે ગૌતમસ્વામીને રાણી કહે આ વાત મારી ખાનગી છે. રાજાને પણ મેં છોકરાને કયાં રાખ્યો
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy