SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ બાસઠમું ] સ્થાનાંગસૂત્ર [ ૩૮૧ ભગવાન બિરાજ્યા છે તે દેખ્યા ? દેખતો નથી ? કહ્યું, વગર ભગવાને ભગવાન છે એમ કહેવું પડયું. કર્યા ને દર્શન? હા કહેવી પડી, એને મોઢે બકાવીને વિદાય કર્યો. આ દર્શન કરીને આવ્ય, આપણે રહ્યા. ત્રીજે મહિને રાજ આવે છે. છત્ર, ચામર, સિંહાસન વચ્ચે ભગવાન બિરાજ્યા દેખ્યાને? રાજાએ કહ્યું નથી દેખતો. ચપટી, રાજાને કહેવું પડયું, ભગવાનનું તેજ વગેરે કહેવું પડયું. ગામમાં બધાં ઢાંકયા હતા નથી, નાગાને લઈ ગઈ. પેલાએ કહ્યું નથી દેખતે. પેલીએ ચપટી, પેલાએ એટલે પકડે. તારા કુળમાં કયું ઠેકાણું છે? એટલે પકડીને બહાર લાવ્યો. રાજાને લાગી ગઈ, હા તે ભણું ગયેલ. પકડે, સાળીને ફટ દઈને પકડો ! પકડયા, પકડયા ! મારી છોકરીએ શું કહ્યું હતું ? જૂઠું એ મીઠું ભગવાનને ઊતરવાનું સ્થાન ન મળ્યું તે વેશ્યાવાડે ઊતર્યા. ભકિતના સ્થાનમાં કાંઈ નહિ! જૂઠું એ મીઠું થાય છે. બાહ્ય પદાર્થ દેનારા કહેવામાં આવે છે કે માનવા તૈયાર. દુનિયામાં ધતિંગ છે. સ્વરૂપ પર સત્ય છે, સંખ્યામાં નહિ. ઈશ્વરને પિતાનું પેટ પૂરવા માટે જગતમાં દેનારો કરે પડયો. વગર નામઠામની હુંડી. એ ઈશ્વર મનાવ્યા સિવાય સમારંભી પરિગ્રહીને બીજે ક્ટ થાય નહિ. નવમી, દશમા તીર્થંકર વચ્ચે આવા ઇશ્વરને લેકેએ માન્ય, તેથી જીવાદિ તત્ત્વવ્યવસ્થા ગબડી ગઈ ત્યાં કા, છેદનું ઠેકાણું કેમ રહે? બીજ વવાય, વરસાદ ન આવે તો કાંઈ થાય નહિ. વરસાદ તરીકે પોષણ ક્યાં મળ્યાં, તે માટે યજ્ઞની ઉત્પત્તિ થઈ તે ઉપર વિચાર કરીશું. વ્યાખ્યાન : ૬૨ સંસાર સમુદ્ર ભયંકર લાગે ત્યારે શું થાય? શાકાર મહારાજા ભગવાન સુધર્માસ્વામીજી મહારાજે ભવ્ય છોના ઉપકારને માટે, શાસનના હિતને માટે, શાસનની પ્રવૃત્તિને
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy