SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩િ૮૦] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન પડી. પલટાવે નહિ તે દેનારો બનાવે શી રીતે? આ ભવમાં મળ્યું તેએજ દે છે એમ માને તો આવતા ભવે એ દેનારે છે તે સાબિત થાય. જૂઠું એ મીઠું - ઈશ્વરને કર્તા ઠરાવ પડે. લોક કેમ તે તરફ ધસી ગયું ? કથામાં કહેવાય છે “મીઠામાં મીઠું કે જૂઠું.' રાજાને ત્યાં ચાર છોકરી આવી છે. વાત કરી રહી છે. રાજાની, પ્રધાનની, શેડ્યાની અને વેશ્યાની કરી છે. રાજાની છોકરીએ પુરુષ પ્રધાનની છોકરીએ દારૂ, શેઠિયાની છોકરીએ માંસ અને વેશ્યાની છોકરીએ જૂઠું મીઠું એમ કહ્યું. રાજાએ થેલી મંગાવી. છેકરીઓને બેલાવી. બોલો શું વાત કરો છો? વાત તો કરતી હતી ને? છોકરીઓ સમજી કે વાત સાંભળી છે. મીઠુ” શું ? એમ વાત કરતા હતા. સાચું બોલે તે થેલી આપું. પુરુષ મીઠે એમ મેં કહ્યું હતું. સુવાવડી જમના દ્વારે જાય ત્યારે ચીડાય, પણ વખત જાય ત્યારે વશ થાય છે. પ્રધાનની છોકરીને પૂછયું-દારૂ કેમ મીઠે છે? જમાદાર દારૂ પીને નીકળે ત્યારે લથડિયાં ખાય છે. કુતરા મૂરે છે. બેહાલ થાય છે. આજ આવ્યો પણ કાલે આવું નહિ, પણ બીજે દિવસે પાછો નીકળે જ છે. શેઠિયાની છોકરીએ કહ્યું, તારે ત્યાં માંસ? સાકર દેવની આગળ ધરું છું. માંસને કીડી વળગેલી પણ સાકર આગળ એકે નહિ. રાજાએ વિચાર્યું એને કાંઈ નથી. વેશ્યાની છોકરીને પૂછયું, તું જૂઠું મીઠું કેમ કહે છે? ત્રણ માસ પછી ઉત્તર આપીશ. કરીએ વાત “માને કરો. બે અઢી માસ સુધી વાત સાંભળી નહિ. વેશ્યાએ પિતાના હલ (Hall) માં રોશની કરાવી, સિંહાસન ગોઠવાવ્યાં, વાજાં વગડાવ્યાં, પધારે, મારે ત્યાં વિષ્ણુ ભગવાન પધાર્યા છે ! વેશ્યા ગામને ઇતિહાસ જાણે છે. તે આવાં કર્મ કર્યા છે. ભગવાન તારા દર્શનની ના કહે છે. વેશ્યાને રૂપિયા આપે છે. માવડી ભગવાન હોવા જોઈએ. વેશ્યા અંદર જાય છે, બહાર આવે છે, પરાણે મનાવ્યાં છે. દર્શન કરજે, બેલશે ચાલશે નહિ! છત્ર, સિંહાસન વચ્ચે
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy