SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮] • સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન અને પદાર્થનું વર્ગીકરણ કરતાં ઠાણાં બનાવ્યું. હિંસાનું દુખ. કોણે વેઠયું છે? આપણી હિંસા અનંતી વાર થઈ હશે તે આપણને અત્યારે ખ્યાલ નથી. પ્રાણુના વિજેગનું દુઃખ ધારી લેવાય છે પણ અનુભવમાં કેઈને નથી. હિંસા એટલે મરણ, તેનું સ્મરણ કોને છે ? મરણથી ડરે છે પણ જ્ઞાનથી નહિ. અનંતી વખત આપણે મરાયા છીએ પણ સર્ષથી જેવો ડર લાગે તે અહીં આત્મ-અનુભવથી મરણને ડર નથી. પ્રાણાતિપાત વિરમણ પાપના દરવાજા બંધ કરનાર છે. પ્રાણાતિપાત-વિરમણ અનુભવશન્ય છે, જ્યારે મૃષાવાદ અનુભવવાળું છે. પરિગ્રહ અનુભવની ચીજ. તેને પ્રથમ નહિ મેલતા વગર અનુભવની ચીજ કેમ પ્રથમ મુકી ? જીવહિંસા ખરાબ. એ વગર અનુભવની ચીજ, તેને અગ્રપદે કેમ? મૃષાવાદાદિ અનુભવની ચીજ. અનુભવાતાં પાપોથી પ્રથમ હઠા, પછી શ્રત પાપોથી હઠાવો આમ શિષ્ય કહે છે. હવે તેઓને ગુરુ કહે છે, તને પિતાને જૂઠું બોલનારે કે મો? ચોરી કરનાર તને મળે ? એક ખરાબ સ્ત્રી સાથે અસત્કાર્ય કરનારો મળ્યો ? તારે ઘેરથી બધું કરી ગયે. હવે વાઘ તેને મળે તો પ્રથમ શાથી ભડકશે? અનુભવ કરતાં એ શ્રવણ જબરજસ્ત છે. મતનું દુઃખ શ્રત છે, શ્રવણ નથી છતાં હાંજા ગગડાવી દે છે. સાક્ષાત અનુભવ કરતાં મરણનો મૃત વિષય જબરજસ્ત છે. જેઓ ભવાંતર નથી માનતા પણુ વાઘથી ડરી જાય છે. વિચાર કે ચેરથી બનાવી ગયો તેથી બધા કરતાં વાઘની ખરાબી કેવી ભયંકર લાગી? તે પ્રાણાતિપાતની વિરતિને પ્રથમ લેવી પડે. જ્યારે ભયંકર જ હેય તો “દરે મંgorgવાયા' ન રાખીએ, ને કુણાવાયા વગેરે કહીએ તે ખાળે ડૂચા જેવી વાત થાય. દરવાજા બંધની વાત ન થઈ. પાપના દરવાજા બંધ કરનાર પત્ર અંતે પાળવા મળે છે. રાજાનું રક્ષણ ન કરતાં બેઠીગાઈને બચાવનારા કેવા?
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy