SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦] સ્થાનાંગસુત્ર [ વ્યાખ્યાન ધર્મને ભાવક્રિયા તરીકે ગણી શકે. કેઈ મુસાફરે પાણી પીધું. “નૈ પિયા, હેસ્ટને પિયા, અા વા ઘર પs” એ ભાવવાળા વિનિયોગમાં ન આવી શકે. તેવાની ક્રિયા તુછ ક્રિયા કહેવી પડે ગણધરને પ્રતિબોધ, પ્રવજ્યા પામતાની સાથે આખા જગતના છો ધર્મ પાળી શકે, વધારી શકે, મોક્ષ મેળવી શકે તેવી વસ્તુ ઊભી કરી દઉ એમ થયું. એને માટે ચૌદ પૂર્વે, અગિયાર અંગેની રચના કરી. જે જેવી રીતે સમજે તેવી રીતે તેને માર્ગમાં લાવવો. ગાંગલિ વગેરેને પ્રતિબંધ કરવા ગૌતમને મોકલ્યા. ઉદયનના પ્રતિબંધ માટે બારસે માઈલ ગયા. એક માણસની દીક્ષા માટે આટલા માછલી - તીર્થકરને એકલા પરતારક ગણ્યા છે– ઉત્તમ ને ઉત્તમોત્તમમાં ફરક કર્યો? જે પોતે કૃતાર્થ થઈ ગયા હૈય, જેને કાંઈ લેવું દેવું ન ય તેવા છતાં બીજાને કૃતાર્થ થવા માટે ઉપદેશ દે તે ઉત્તમોત્તમ છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુને ઉપદેશ દેતાં સ્વપર, ઉભય તારક ગયા છે. તીર્થકરને એકલા પરતારક ગણ્યા છે. પિતે તરી ગયા છે તેથી પિતાને તરવાનું નથી. જ્યારે આપણે તે પિતે નિર્જરા કરી આત્માને ચઢાવવાને છે. અનુગ્રહ બુદ્ધિથી બેલવાવાળાને પણ ધર્મ કરે છે. કેવળજ્ઞાન થયા પછી યોગનિરોધ કરવાનો વખત આવશે ત્યાં સુધી તેરમું ગુણ ઠાણું. વગર મળે જહેમત ઉઠાવે, મળ્યા પછી બીજાને આપવા મથે તે કૃતકૃત્યપણું. સૂર્યનું દષ્ટાંત. સ્વભાવથી સૂર્ય જગતમાં પ્રકાશે છે. સૂર્યને કાંઈ લેવાદેવા નથી, તેમ તીર્થકરને ઉપદેશ કરીને કાંઈ લેવું નથી. તીર્થકરને સ્વભાવ છે કે પોતે સંપૂર્ણ પામ્યા, જગતને સંપૂર્ણ પમાડવા માટે પ્રયત્ન કરે છે. બીજાના આત્માને ચઢાવવાને કટિબદ્ધ થાય તે વિનિયોગભાવ. તેજ ભાવનાને અંગે ગણધર પ્રતિબંધ, પ્રબંન્યા પામતાની સાથે પહેલા પૂર્વી, અંગો રચી દીધા. કારણ? દુનિયા દુઃખ ટાળવાની કયારે? ત્યારે પિતે દુનિયામાં પ્રવર્તે ત્યારે. કાંટાથી બચવાને કયારે ? કાંટા વિનાની જગ્યાએ જાય. અજવાળું
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy