SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન સજા દીધેલી છે. જે જે ગુનેગારે પાપી હેય તેણે પાપનું ફળ ભેગવવું જ જોઇએ તો ભાવદયાને દેશવટે જ છે. જોડા ચેરનારને પકડે છે, મારે છે, કેસ ચાલે છે. - દારને કહે, “સાહેબ છોડી મેલજે !” તો તે વખત કેદારને પિત્ત કે થાય છે–ખસે છે! તું સજા કરાવવા અહીં લાવ્યો છે, કેસ કર્યો છે, હવે મને કહે છેડી. મેલજે ! તું અન્યાયની સજા કરાવવા માગે છે. કર્મરાજા અન્યાયને પાપ કહે છે ત્યારે તું વચમાં પડે છે. ના, ના. શાની ના, ના ? તે વખત સજા કરનારને અભિનંદન આપવું પડે. કેટે જોડા ચારવાવાળાને સજા કરી તે કહેવું પડશે, કેટે બરાબર કર્યું. તેમ કર્મરાજાએ અન્યાય, અનીતિ, પાપ, હિંસા વગેરેની સજા કરેલી છે માટે કર્મરાજાને અભિનંદન આપ. “મા ઉજાસ” એ વાકયને દુરુપયોગ થતાં કર્મરાજાને અભિનંદન આપવું પડે હિંસા વગેરે કરવાવાળા છે તેને શાબાશ કહેવું પડશે પણ તે અહીં નથી. જીવ શબ્દ માનવા તૈયાર પણ છવનું સ્વરૂપ માનવા તૈયાર નથી– ગુનાને ભૂડ જાણવા છતાં જીવ માં લગીર દોષ નથી. રંગને લીધે ગ્લાસનું પાણી લાલ તેમ આ બધા જ અજ્ઞાન, મિથ્યાત્વ વગેરેવાળા દેખાય છે. સ્વરૂપે સર્વ જીવ સિદ્ધ સ્વરૂપ છે. જીવતરનની શ્રદ્ધા અહીં છે. મુસલમાને “રૂહ' કહીને જીવ માને છે. ક્રિશ્ચિયને સેલ કહીને. કોઈને કોઈ શબ્દથી દરેક મતવાળા જીવ માને છે. જીવ શબ્દ માનવા તૈયાર છે. જીવનું વા૫ માનવાને તૈયાર નથી. કેવળ જ્ઞાન-દર્શનવાળો છવ છે, જ્ઞાનાવરણીયે કેવળજ્ઞાન રોયું છે, કષાય. ને દર્શન મેહની માન્યતા બગાડી છે એવું માનવાવાળે કર્યો છે? ચળકતે પદાર્થ દેખે તે ત્રણ વર્ષને છેક હીરે કહે છે, પણ હીરાનું સ્વરૂપ એ ત્રીસ, તેત્રીસે આવવું મુશ્કેલ છે. શબ્દ થકી ત્રણ વર્ષની ઉમરથી હીરે શરૂ થયો છે પણ હીરાના સ્વરૂપથી હીરે સમજ મુશ્કેલ પડે.
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy