SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનોંગસૂત્ર ધર્મ શબ્દથી રહેલ' શુ' ?? અઢી અક્ષર જેતે ઋગે ગણાયા તેની તાકાત છે. અઢી અક્ષ રથી વાચ્ય કયા શબ્દ? અમુકને અમુક ધમ કહે છે. મુસલમાન, ના કાને ધર્મ કહે છે ? ધમ' શબ્દથી રહેલું શું છે ? વામ્ય વિચારીએ. પરલેાકમાં હિત થવાની સુદ્ધિથી જે નિર્મળ ભાવનાઓ, અનુઠાના આત્માને થાય તે ધર્મ, તેમાં દુતિ વારવાની શકિત છે કે નહિ ? ભાવનાને દુરૂપયોગ થતાં અવગુણવાળા ઉપર દ્વેષ આવે. છપ્પનમ્' ] [ ૩૨૯ હવે મૂળ વાત પર આવે. જેમ નીતિ ઉપર વધારે રાગ હાય તેમ અનીતિવાળા ઉપર ખમાંથી અંગારા વરસે. ‘મા જાવો ત્’ એ ભાવના આવી. પાપ ભયંકર છે આવી ભાવના આવી. એને દુરુ પયોગ થાય ત્યારે પાપ કરનારાના જાન કાઢી નાખુ` ત્યાં સુધી ભાવ આવી જાય. કષાયમાં દ્વેષનું પ્રશસ્તપણું' અત્રગુણુ ઉપર, અવગુણી ઉપર નહિ. અવગુણી ઉપર દ્વેષનું પ્રશસ્તપણું રાખ્યું નહિ. મિથ્યાત્વવાળા, અવિરતિવાળા તેના ઉપર દ્વેષ કરવા તેનું નામ પ્રશસ્ત દ્વેષ નથી. મિથ્યાત્વ ઉપર દ્વેષ, સમજુ થયેલા સમજે છે. યુવરાજને રાજ મળશે એમ ધારીને નાના કુંવરની માએ ઝેર આપ્યું. જાહેર થયું', પેલી નાસી ગઇ. કેવલીને પૂછ્યું. મહારાજ એનુ શુ થયુ...? મરીને નરકે ગઇ. ત્યારે યુવરાજ વિચારે છે કે આ ફકત રાજ્યના અધિકરણને લીધે, મને રાજ્યની ઈચ્છા થઇ તેને લીધે આ થયું. સળગાવનાર સ’ગ છે માટે છોડ ! ખરેખર ભાવનાના દુરુપયેાગ ત્યાં છે જ્યાં અવગુણુવાળા ઉપર દ્વેષ હોય. મા જીત્ એ વાક્યના દુરૂપયોગ થતાં કમરાજાને ભનંદન આપવુ પડે— ‘મા જાવી સ’ના દુરુપયોગ થયા તેથી દુનિયામાંથી યા ઊડી જાય. યા કાની ઉપર કરવાના ? દુઃખી ઉપર દયા કરાતા ખેાટી. પહેલા ભવમાં ખરાબ કામેા કરેલાં તેથી દુ:ખી થાય છે. તે પાપા હિસા વગેરેથી પાપ બધાં તે ભેગવે છે. કમરાજાએ આપેાઆપ
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy