SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ આડત્રીસમું ] સ્થાનાંગસૂત્ર [૧૧૫ મતાંતરે તે જૈન મત સિદ્ધાંતનાં જેટલાં વચન તે બધાં મિથ્યા. સિદ્ધસેન દિવાકર જણાવે છે કે શાસ્ત્રનાં તમામ સ્થાનમાં એક એક અપેક્ષાએ પ્રવૃત્તિ છે. જે વચને છે તે એક ધર્મથી છે. જ્યારે બધાં વાકયોને મેળવીને અર્થ કરવામાં આવે ત્યારે તેનું નામ સ્યાદવાદ. "जह जह बहुस्सुओ सम्मओ अ सीसगण सपरिवुडो भा। अविणिच्छि ओ अ समए तह तह सिद्धंतपरिणीओ ॥" (૩vo મા જ રૂ૨૩) શંકા-આ ગાથાથી એક બાજુ બહુશ્રુત કહે છે. બીજી બાજુ સિદ્ધાંત પ્રત્યેનીક કહે છે સમાધાન-શાસ્ત્ર એક નયે પ્રવર્તેલાં હોવાથી એક નયે વ્યાખ્યા કરતો જાય, પૂર્વાપર અનુસધાન ન કરે. તો જેમ જેમ વધારે ભણે તેમ તેમ મિથ્યાવી. જે નયવાદનાં સૂવે છે તેનાં તે જ સ્યાદ્દવાદનાં સૂત્રો છે. જેનાં જે સ્યાદવાદનાં સૂત્ર છે તે નયવાદનાં સુત્ર છે. મતાંતરો તે જૈન મત. જેને મત તે મતાંતરે. ઈતર મતાંતરનું નિરપેક્ષપણું થાય ત્યારે મતતિર. વિરાધના જ ટાળવી જરૂરી પાંચ ભૂતે છે તે નયવાક્ય. પાંચ ભૂતે જ છે કહે તો નયાભાસ. અસત્ય ભાષા કયી ગણવી તે મુશ્કેલ, મોક્ષમાર્ગને આરાધવા-વાળી સયભાષા. મૃષા, જડ જેવી દુનિયામાં ચીજ નથી. મેક્ષમાગને આરાધવાવાળી તેનું નામ સત્ય. કર્મક્ષય તરફ વધે, નિર્જરા થાય તે સત્ય. કર્મબંધના કારણભૂત જે ભાષા તે મૃષા. મિશ્રમાં કથચિત આરાધકપણું, કથંચિત વિરાધપણું હેય. કેટલીક માત્ર વ્યવહારિક છે. ભો દેવદત્ત ! તે દેવદત્ત હેય. દેવદત્તનું સંબોધનપણું કર્યું. તેમાં ૧ આર ધના ૨ વિરાઘના કે . આરાધનાવિરાધનાને મુદ્દો નથી. કેવળ ૪ વ્યવહાર છે, મોક્ષમાર્ગની આરાધવાવાળી ભાષા તે સત્ય. પહેલાં આરાધના થાય તે પહેલાં વિરાધના ટળે. પહેલાં વિરાધના ટળે એ પહેલું. વિરાધના ટાળ્યા પછી આરાધનાને લાયક બને. આથી
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy