SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન ઉત્પત્તિ, પહેલાં મહાવ્રતમાં હિંસા શબ્દ સ્વતંત્ર હતા પણ મૃષા શબ્દ સ્વતંત્ર નથી. સત્ય ન હોય તે મૃષા. સાચાથી ઊલટું મૃષા. તે સાચ ની સ્થિતિને આધીન. અભાવ જાણવા હાય તા ભાવ જાણવા પડે. દાખડી નથી એમ કહેવાવાળાને દાબડી કેવી છે તે જાણુવું પડે. જે દામડીને ન એળખે તે દાબડી નથી એમ કહેવાના હકદાર નથી. અભાવ જાણુવા હાય તા ભાવ જાણુવા જોઈએ. ભાવ જાણ્યા વગર અભાવ જાણુવાની વાત બ્ય છે. સાચું જાણ્યા વગર જૂઠું' જાણવું તે . સાચુ જાણ્યા પછી જાડાંને જાણી શકાય. મૃષા શબ્દ પરાધીન છે. હિંસામાં એમ ન હતું. અહિંસા જાણે તે હિંસા જાણે એમ ન હતું. અહીં મૃષા શબ્દ પરાધીન છે. હિંસા શબ્દ સ્વતંત્ર હતા. સત્યને આધીન મૃષા શબ્દ છે. સત્ય જણાય તેા પછી મૃષા જણાય. સત્યને નિણૅય ન ન થાય ત્યાં સુધી અસત્યના નિર્ણય થાય નહિ. એનેા હક નથી, એનું ધર નથી એ સાબિત ન થાય ત્યાં સુધી ગેરકાયદેસર ગૃહપ્રવેશ સાબિત થતા નથી. સત્યવાદ સાબિત થાય ત્યારે માવાદ સાબિત થાય. સત્યની વ્યાખ્યા શંકા—તા પછી પ્રાણાયમથી સાબિત શું કરવા કરેા છે? જૂઠ્ઠું નહિ ખેલવું કરતાં સત્ય ખેલવું એમ કેમ નહિ? સત્યથી ઊલટામાં જઈ પાછા હઠવામાં આવવું, તેના કરતાં સત્યમાં રહેવું ખાટું શું? બીજા મહાવ્રતમાં સત્ય વચનને અંગીકાર કરુ` છું એમ કહે. જે ભાષાની પહેલી વ્યાખ્યા છે, તેની અપેક્ષાએ કાઇ જાતની અડચણુ નથી, સત્ય કાને કહે છે? મે ક્ષમા'ને આરાધવાવાળી ભાષાને. છત્રાહિનુ સ્વરૂપ યથાસ્થિતપણે નિરૂપણ કરવામાં આવે તે ભાષાને અજીવ, આશ્રય, સંવરનું સ્વરૂપ નિરૂપણુ કરવામાં આવે તે ભાષા તેનું નામ સત્ય. જે મેાક્ષને આરાધનારી ન થાય તે ભાષા અસત્ય છે. જે મેાક્ષને ારાધનારી થાય તે સત્ય. સત્ય તે અસત્ય, અસત્ય તે સત્ય એમ બનતું હશે? એક ધર્મે કરેલી વ્યાખ્યા તે અસત્ય. એ ને એ જ પદ અનેક ધર્મોની અપેક્ષા રાખીને કરેલું હોય તેા તે સત્ય.
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy