SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧ી સાડત્રીસમું ] સ્થાનાંગસૂત્ર મુદ્દો છે. શિખામણ સારી છે, છતાં ડાહીની શિખામણ જે અસર કરે તે ગાંડીની શિખામણ અસર ન કરે. ડાહી ડાહપણમાં રહેતી ન હોય તે ગાંડીને શી અસર કરશે? શાસ્ત્રના ઇજારાવાળા, મેક્ષમાર્ગના ધારી ઢંગધડા વિનાના હેય તો શ્રોતાઓ મેક્ષમાર્ગની શ્રદ્ધા કેમ કરવાના? આપણે તો કડી આપવાની નથી, તે એવું દાન આપવું જોઈએ” એમ કહે તેની અસર શી થાય? જ્યાં મનુષ્યની અક્કલ ન હોય ત્યાં ચાહે તે ધૂતી જાય. કહેનારાએ કુહાડો મારે હશે તો જ બીજે મારશે. છછવનિકાયની દયા દ્વારા રક્ષણ કરવાનું નિરૂપણ કરવું તે પોતે પ્રવર્તે ન હોય તે શી રીતે પરિણમશે? પાંચ મહાવતો હોય તો જ મારું સર્ટિફિશ્કેટ. શહેનશાહને ઢંઢેરો છાપામાં આવે. હોય પણ વાંચી સંભળાવે શેરીફ. જિનેશ્વરનાં વચને એ મોક્ષમાર્ગની પ્રવૃત્તિ માટે હેય. તેથી તે ગીતાર્થ સાધુ બતાવે. વિનિમયમાં પિતાને ફળ મળેલું હોય તેને બીજાને તે મળે તેને માટે પ્રયત્ન કરવાને. આનું નામ વિનિમય. વચન સંભળાવનાર વ્યવસ્થિત હોવા જોઈએ શંક-જયારે વચન દ્વારા કાર્ય કરવું છે તે અધિકારી, અનધિકારીને ભેદ પાડવાનું કારણ શું? સમાધાન-વચન સંભળાવનારો વ્યવસ્થિત હો જોઈએ. આટલા માટે સિદ્ધિ પછી વિનિયોગ રાખો છે. વિનિમયનું સ્થાન પાંચમું રાખ્યું, કારણ પિતામાં પહેલી પ્રાપ્તિ કરવા માટે દરેકે તૈયાર થવાની જરૂર. તીર્ષકરને અંગે જ્યાં સુધી કેવળજ્ઞાન ન થયું ત્યાં સુધી ઉપદેશ સરખે નહિ. ગણધર પિતે બેધ પામ્યા, સાધુપણું પામ્યા. બારે અંગની રચના કરી. જે પિતાને મેક્ષમાર્ગ પ્રાપ્ત થયું છે, તે જગતના જીવો કેમ પ્રાપ્ત કરે તે વિનિમયનું સ્થાન બારે અંગની વ્યવસ્થા કરી. આચારાંગ, સૂયગડાંગ, ઠાણાંગની રચના કરી. પાંચમા ઠાણમાં પહેલું મહાવ્રત પ્રાણાતિપાત-વિરમશું રાખ્યું. વંધ્યાપુત્રને મારવાના પચ્ચકખાણ નકામાં શંકા-એને પહેલું કેમ રાખ્યું સમાધાન-સ્વાભાવિક પ્રવૃત્તિવાળું
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy