SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન આવે, ચાહે તે સાધુના મેંઢામાંથી આવે, તે શાસ્ત્રકારે શા માટે કહ્યું કે ગીતાર્થ સાધુએ જ ઉપદેશ આપ? સમાધાન–હુંડીનાં નાણાં છતાં નામઠામ તપાસીને અપાય છે. નાણાં હુંડીના છે, દેખાડ, કરનારનાં નથી. અજાણ્યાને નાણાં અપાતાં નથી. નામ, ઠામ, ઠેકાણું ચેકસ કરીને આપજે. જેવી રીતે હુંડીમાં લખનારે નાણાં હું રીનાં આપવાનાં લખ્યાં પણ નામ, દામ, ચક્કસ કરીને આપવાનાંતેવી. રીતે આ પણ. તે પછી જાણેલુ કામનું શું ? આ જિનવચન કેણ બોલે, કહે? સાધુ થયેલ હોય તે. ગીતાર્થ હોય તે જ જિનવચન બેલે, કહે. હુંડીનાં નાણુ અપાવવાં છે, પણ ભળતે ન લઈ જાય તે માટે નામ, ઠામ ચોક્કસ કરાવવાં છે. જિનેવરના વચનથી સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે છે. ગીતાર્થ સાધુ હેય તેવાએ સદેશ દે. શંકા–જગતને બેધ કર હતા તે તે શરત શા માટે ? ઉદારવૃત્તિ રાખવી હતી. વરસાદ લઈ જગો પર વરસું તેનો વિચાર કરતા નથી. ઉપકારી પુરુષોએ સીધી પ્રવૃત્તિ કરવી જોઈએ. તેમાં આ શરત શા માટે રાખી? સાધુ હોવો જોઈએ, ગીતાર્થ હેવો જોઈએ. સાધુ ગીતાર્થ છે કે ન હે, તમારા વચનમાં ખામી છે કે નહિ? સમાધાન-જિનેશ્વરનાં વચને એક અપેક્ષાએ તત્વજ્ઞાનને માટે નથી. આદરવા લાયક વસ્તુ આદરવા માટે, છોડવા લાયક છડવા માટે, જિનેશ્વરનાં વચને કર્મનો ક્ષય કરી છવ નિર્વાણ પદવી મેળવે તેને માટે છે. એકલું જાણે તેને માટે નથી. અખરૂપી રતન કાંટાથી દૂર રહેવામાં, કટામાં પગ મૂકવામાં નહિ. હેય, ય, ઉપાદેય તરીકે ખ્યાલમાં ન આવે તે જાણ્યું કામનું નહિ. જિનેવરનો મુદો તો છોને માર્ગે લાવવાને જિનેશ્વરને વિચાર કરવો પડે કે કયા દ્વારાએ જવાથી આ વચનો હેય, ય, ઉપાદેય તરીકે પરિણમશે ? વરસાદને ફલાણ માટે વરસવું તે મુદ્દો નથી, પડવું તે મુદ્દો છે. જેને માર્ગે લાવવા તે જિનેશ્વરને
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy