SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬] સ્થાનાંગસુત્ર [ વ્યાખ્યા આવા આરબને રાખીને કરવું શું? ત્રસ જીવની હિંસાના પચ્ચઉખાણ કરીએ, પણ મારે અંગે લાગે વળગે નહિ તેવાં. મને અડચણ પડે તે વખતે જોવાનું નહિ. ઘરનું જે કામ કરું, તેમાં જાણું છું મરશે. ખેતી કરાવે તેમાં જાણે છે કે હિંસા થાય છે, છતાં કરે. એ કામ રોકવાનું નહિ. હિંસાના ડરે કામ રોકી દેવું એ કબૂલ નહિ. પિલી મૂડી કરી કે ? ત્રસનાં પચ્ચકખાણમાં પિલી મૂઠી. જાણું જોઈને મારુ નહિ. કામકાજ કરું તેમાં મરે તેનું પચ્ચખાણ નહિ. “ભાગતા ચેરની લગેટી ને તે લગતી સળેલી. જાણી જોઈને ન મારુ, તેમાં અપરાધ આવે તો ફટકારી દઉં. લંગાટી નવી નકોર નહિ કામ લાગે તેવી નહિ. અપરાધ ન કરે, કામ ન રોકાય તો મારવાનું બંધ ને? આગળ પાછળ અપરાધ કરે માલમ પડે તો ? કોઈ જાતની અપેક્ષા ન હેય, કોઈ જાતને અપરાધ ન કર્યો હોય, મારા કામમાં રોકટોક નહિ તે મારવાનું પચ્ચકખાણ કરું. આ શીલ! ખાળે ડૂચ ને દરવાજા ઉઘાડા વ્રત આવાં? આવામાં ખાળે ડૂચો દરવાજા ઉઘડા. મણિભાઈએ બાર વ્રત લીધાં. કઈ જીવને ન મારે એમને ભાઈ મેટું કારખાનું ચલાવે એમાં એમને વાંધો નહિ. એ કારખાનામાં અડચણ હોય તે મણિભાઈ કેડ બાંધીને નીકળે. આખા કુટુંબનાં પાપમાં તૈયાર છું. માત્ર મારે પાપ ન કરવું. સંબંધી હોય તેમને કારખાનામાં જરૂર પડી. મણિભાઈ, રૂપિયા પાંચ હજાર જોઈએ છે. તે વખતે મણિભાઈ દોડે. એમની શરમ ખાતર પાંચ હજાર લાવી દેશે. તે શેર ન લે. દરવાજા ખુલા ખાળે ડૂચા. જૂઠી સાક્ષી ન પુરું પણ મોતી ભાઈ જુઠી સાક્ષીમાં સપડાયા તે કથળી લઈને કેડ બાંધશે. ચાર આંગળીથી ખસનારો. માત્ર હું ન બોલું, બીજે બોલી આવે. ફસાય તે માટે બધું કરવું પડે. પિતે ચોરી ન કરે, પણ કુટુંબમાંથી કોઈ ચોરી કરીને ફસાય તે બચાવ કરવા નીકળે. પિતાની કાયાએ ન કરવું એટલું જ. આખું કુટુંબ, સંબંધી કરે, તેમાં પ્રસંગ આવે તે બંદાને કરવું પડે. ચોથા
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy