________________
[ ૯
બત્રીસમું ]
સ્થાનાંગસૂત્ર સુધી જ સર્વવિરતિ. જે દહાડે સર્વવિરતિનો વિચ્છેદ તે દહાડે શાસ્ત્રને વિદ. પહેલાં શાસ્ત્રને, પછી સર્વવિરતિને વિકેદ પછી ધર્મનો વિચછેદ. શાસનની બંને આંખે છે, જ્ઞાન અને ક્રિયા, સુત્ર
અને આચાર સૂત્રની રચના શાસનની પ્રવૃત્તિ માટે છે. સૂત્રોની પ્રવૃત્તિ બંધ થવાની ત્યારે શાસન બંધ થવાનું. શાસનને આધાર તે સૂત્ર કે આચાર આચાર પ્રતે ત્યારે શાસનની ઉત્પત્તિ, ટકવું. શાસનની બંને અખે છે. જ્ઞાન, ને ક્રિયા. સૂત્ર અને આચાર. મેક્ષ એ જ્ઞાન ને ક્રિયા બંને દ્વારાએ છે તે શાસનને બે રૂપે કહેવામાં છૂટ નથી. શાસન એકલું જ્ઞાનમય હોય તો મોક્ષને રસ્તો નથી, તેમ એકલું ક્રિયાવાળું હેય તે તે મેક્ષનો રસ્તો નથી, જવાદિ પદાર્થોના જ્ઞાનવાળા, તેમજ અવિરતિ આદિને છોડનારો પણ જોઈએ. મોક્ષને સિદ્ધ કરવાને માટે બે ચીજની જરૂર છે. એક પણ ઓછી કરવી પાલવતી નથી. મુસાકરને અખ, પગ ઘરાણે મેજવાને પાલવે નહિ, તેમ મોક્ષના મુસાફરોને જ્ઞાન, આચારને છેડયાં પાલવે નહિ. મોક્ષનું સાધન જ્ઞાન, ક્રિયા અને હેય તે શાસન. એને પણ બેમય રહેવું જોઈએ. તેથી શાસન–આચારમય અને જ્ઞાનમય છે.
જ્ઞાન અને ક્રિયા અને દ્વારા મેક્ષની મુસાફરી થાય
જ્યારે જ્ઞાનની ઉત્પત્તિ ત્યારે શાસનની ઉત્પત્તિ, જ્યારે આચારનો ઉત્પત્તિ ત્યારે શાસનની ઉત્પત્તિ કહી શકાય. જ્યાં બન્ને આંખે સરખા. રૂપે દેખવામાં આવતું હોય તે ડાબી આંખે દેખ્યું એમ કહી શકતો નથી. જ્ઞાન, ક્રિયા બને દ્વારા મોક્ષની મુસાફરી થાય છે. મેક્ષની સિદ્ધિને માટે પ્રવર્તાવેલું શાશ્વન જ્ઞાન, ક્રિયા ઉભયમય હેય તેમાં આશ્ચર્ય નથી. બંને પ્રકુટ તપ છે, જ્ઞાન અને ક્રિયા બન્ને મુખ્ય કારણ છે તેથી બંનેને કરણુસંજ્ઞા રાખે છે. “જ્ઞાનશિયામ્યાં મોક્ષ.” પણ શિયાળુ પાન, શાનયુતરાશિચવા મા નહિ. એમ જ્ઞાન