________________
એકત્રીસમું ] સ્થાનાંમસૂત્ર
[ ૮૭ સંપત્તિમાં સહાય કરે. પેલે “અજાગળતિને જે તેની કિંમત કે આ સાક્ષાત મદદ કરનાર તેની કિમત? કહે મેટા પરમેશ્વર કે માબાપ. જન્મને અંગે માનવા હોય . કેઈના કહેવાથી ખૂન કરવા આવ્યો તેથી ખૂન કરનારા ખૂન કરવામાંથી ખસી જવાને રાજાને ત્યાં ખાંડ લઈને આવે છે તે પામી જાય છે. જ્યારે જન્મ એને ઈશ્વરે આપે. એને દેખે ત્યાંથી સુજ્ઞ પુરુષ છવ તે ન મેલે. કારણ કે નવ માસ ઊંધે માથે લટકાવ્યો. અંધારી જગામાં ઈશ્વરે કેદમાં પૂર્યો હતો. ઈશ્વરે જેલરનું કામ કર્યું હતું. જન્મ દેનાર તે જેલર છે. નવ માસની સજા ભગવાવી છે. ઈશ્વરનું કયું બગાડ્યું કે ઘાતકી રાજ્ય ન આપે તેવી સજા. સત્તા સાત વર્ષની ઉંમરનો અંદર ગુનેગાર ઠરાવતી નથી. ચોદની ઉંમર હોય તે ન્યાયાધીશે જોવાનું. બુદ્ધિથી કરેલું લાગે તો સજા. માબાપને કાયદાએ બાંધેલા છે. માબાપ છોકરાની આંખ ફેડે, મરી જાય તેવી રીતે મારે તે સજાપાત્ર. જેલર એવી રીતે મારે, મરી જાય તો એલર સજાપાત્ર ?
કમમાં ફળ દેવાની સત્તા છે કે નહિ? ઇશ્વર ન હોય તે કર્મ ભોગવવાં પડે નહિ. કર્મમાં સત્તા છે તે ઈશ્વર શું કામ માથાફોડ કરે છે. માબાપ છોકરાને શિખામણ છે. તે અ૫ શકિતવાળા તેથી ઘાયે રસ્તે લાવી શકતાં નથી. ઈશ્વરને સર્વ શક્તિ કે અલ્પ શકિતવાળે માને છે? જેડે રહીને ઈશ્વર પાપ કરાવે છે. જોડે રહીને દુઃખી કરે છે, એમ માને. માબાપ અજ્ઞાન, અશક્ય હોય છે. તે ઇશ્વર સર્વ શક્તિવાળા, જ્ઞાનવાળા તેની હાજરીમાં પાપ થાય કેમ? પોલીસની હાજરીમાં ખૂન થાય તો પોલીસ ગુનેગાર.
જેને જન્મ દ્વારાએ ઇવરને પૂજવા તૈયાર નથી
જેને સંસારને ધિક્કારનારાજન્મને ધિક્કારનારા હેઇ, જન્મ દ્વારાએ ઈશ્વરને પૂજવા તૈયાર નથી. “પૃથ્વી, પાણી તેં કીધાં' આ કહીને લેકેને ભરમાવ્યા છે. પાણી કેમ તૈયાર થાય એ જગતની