SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન આપણે અવતારમાંથી શ્વર માનીએ. મહાવીર, ઋષભદેવ, ભવવાળા (અવતારવાળા) પણુ અવતારમાંથી થયા ઈશ્વર. ઈશ્વર સ્વરૂપે છેડા. એમણે ઈશ્વરમાંથી અવતાર માન્યા સેટલે અેડે આવે અવ તારે. નિમલમાંથી મલિન થવાનુ એમને માન્યું. આપણે મિલનમાંથી નિમળ થવાનું માન્યું. આપણે ઉન્નતિને રસ્તે ભગવાનને માનીએ છીએ. ઉન્નતિને રસ્તે જવું હોય તે ઉન્નતિના મા` લેવા પડે. ઊંચી દ્રષ્ટિએ ઊતરી શકાય છે પણ નીચી દ્રષ્ટિએ ચઢી શકાતું નથી. નીચે મેઢે ઊંચે ચઢી જુઓ ? આદશ હલકા હાય તા . આત્માને ઊંચી સ્થિતિમાં લાવી શકાય નહિ. નિમલમાંથી મલિન લેવા તે કે મિલનમાંથી નિ`લ, એ એમાં કયા આદર્શ ઊંચે ? જૈનાએ પહેલાં કમ વાળા, પછી ઉન્નતિ કરતાં ઊ ંચે ચઢેલ. મલિનમાંથી નિમલ થયા તેના આદર્શ. પેલાએ નિમલમાંથી મલિન કેમ થયા? ક્રયે! આદ લેવાય? જૈન મત અને અન્ય મતમાં મોટા ક્રરક આ છે, ઇશ્વર સુધિ જન્મ આપનાર તરીકે શ્રદ્ધાગમ્ય ખીજી વાત. ઈશ્વર માનવા શા માટે? આસ્તિક માત્ર ઈશ્વર માને છે શા માટે? બીજાને એમ કહેવાનું થાય કે આપણુને જન્મ આપ્યા, પાણી આપ્યુ, પહાડ, સૂર્ય, ચંદ્ર બનાવી દીધાં. જૈન સિવાય બીજાઓએ જન્મ આપ્યા તે વગેરેમાં ઉપકાર ગણ્યા. તા પછી મેાક્ષને કઇ લાઇનમાં મૂકશે? મેક્ષને મહાઅપકારનું કારણુ માનશે કે બીજું? કારણકે જન્મના નાશ કરનાર તે અપકારી, ઇશ્વરે જન્મ આપ્યા માટે ઉપકારી તેા પછી ધમ નાશ કરનાર. શ્વરને ભજે જન્મ આપવા માટે, ભજનમાં ફળ સંસારભ્રમણુ. બીજી બાજુ અંધ શ્રદ્ધા. વાંઝણીએ શું ઇશ્વરનું બગાડયુ` કે તેની કૂખે જન્મ ન આપ્યા ? કૂતરીએ પૂરેપૂરી આરાધના કરેલી કે તેને પેટે કુરકુરિયાં એક વખતે પાંચ છે. પ્રત્યક્ષ જન્મ આપનાર માબાપને મા વા નહિ ને ઇશ્વર સદિગ્ધ જન્મ આપનાર તરીકે શ્રદ્ધાથી માનવે. પેલા (શ્વર) જન્મ આપીને બેસી રહે. માબાપ તેા જન્મ આપે, શીખવે,
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy